Site icon

એવિએશન કંપની SpiceJetની વધી મુશ્કેલીઓ-DGCAએ આ મામલે પાઠવી નોટિસ- માંગ્યો જવાબ

News Continuous Bureau | Mumbai 

એવિએશન કંપની(Aviation Company) સ્પાઈસજેટની(SpiceJet) ફ્લાઈટ્સમાં(Flights) ટેક્નિકલ ખામીની સમસ્યામાં(Technical problems) વધારો નોંધાઈ રહ્યો છે. 

Join Our WhatsApp Community

18 દિવસમાં સ્પાઈસ જેટ એરક્રાફ્ટમાં(Aircraft) ટેકનિકલ ખામીની 8 ઘટનાઓ સામે આવી છે, જેને લઈ હવે ડીજીસીએ(DGCA) હરકતમાં આવ્યું છે.

આ બધી ઘટનાઓને અનુલક્ષીને ડીજીસીએએ સ્પાઈસજેટને કારણ દર્શાવો નોટિસ(Show cause notice) પાઠવી છે. 

ડીજીસીએના જણાવ્યા અનુસાર આ તમામ ઘટનાઓની ગંભીરતાથી તપાસ ચાલી રહી છે.

નોંધનીય છે કે, સ્પાઈસ જેટ એરલાઈન(SpiceJet Airlines) છેલ્લા ત્રણ વર્ષથી ખોટમાં ચાલી રહી છે.  

મુંબઈ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી મૂશળધાર વરસાદ(Heavy rain) પડી રહ્યો છે ત્યારે હવે તાપમાનમાં ઘટાડો શરૂ થયો છે.

આ સમાચાર પણ વાંચો :  આ કેન્દ્રીય મંત્રીએ મોદી કેબિનેટમાંથી રાજીનામું આપ્યું-બની શકે છે ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર-ચર્ચાનું બજાર ગરમ 

SEBI Decision: સેબીનો હિન્ડનબર્ગને મોટો ફટકો, અદાણી ગ્રુપને મોટી રાહત, જાણો વિગતે
GST Reforms India: GST સુધારા ના કેન્દ્ર સરકારના નિર્ણયથી આ ક્ષેત્રને મળશે વેગ
GST Reforms: GST દરોમાં ઘટાડા થી થશે રૂપિયાનો વરસાદ! લોકોના હાથમાં આવશે આટલા લાખ, નિર્મલા સીતારમણે કહી મોટી વાત
India Exports: ટ્રમ્પના ટેરિફ થી વેપાર ની હાલત ખરાબ, ઓગસ્ટમાં નિકાસ 16.3% ઘટી, આ સેક્ટર પર સૌથી વધુ અસર
Exit mobile version