Site icon

આજે બીજા દિવસે પણ ડીઝલ થયું સસ્તું, પેટ્રોલના ભાવમાં ન થયો કોઈ ફેરફાર, જાણો મુંબઈ શહેરમાં કેટલી છે કિંમત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 19 ઓગસ્ટ, 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

સરકારી ઓઇલ કંપનીઓએ આજે સતત બીજા ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 20 પૈસા ઘટાડ્યા છે. જોકે, પેટ્રોલના ભાવ યથાવત રાખ્યા છે.

ભાવ ઘટાડા બાદ દિલ્હીમાં ડીઝલ 89.47 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે. મુંબઈમાં ડીઝલ 97.04 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે. 

એક મહિનાથી પણ વધુ સમય થઈ ગયો છે પરંતુ ઈંધણ કંપનીઓએ પેટ્રોલના ભાવ વધાર્યા નથી. 

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો અને ભારે ટેક્સના કારણે દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ રેકોર્ડ સ્તરે છે. 

U20 વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ : 4 × 400 મીટર મિક્સ્ડ રિલે રેસમાં ભારતે રચ્યો ઇતિહાસ, જીત્યો આ મેડલ

Gold Silver Price Today: ચાંદીના ભાવમાં ગાબડું: ૨૪ કેરેટ સોનાના ભાવમાં ઘટાડો; જાણો દિલ્હી અને મુંબઈ સહિતના શહેરોમાં ૨૨ અને ૧૮ કેરેટનો લેટેસ્ટ રેટ.
Gold Silver Price Today: સોના-ચાંદીના ભાવ આસમાને, આજે ચાંદીએ લગાવી ₹૭,૦૦૦ની છલાંગ; જાણો આજનો નવો ભાવ.
US India Export Tariff Issue: ટ્રમ્પના એક નિર્ણયથી ભારતીય બંદરો પર અબજોનો માલ અટક્યો! ‘ટેરિફ વોર’ના ડરે નિકાસકારોએ લગાવી બ્રેક; જાણો શું છે કારણ.
Gold-Silver Rates Crash: સોના-ચાંદીના ભાવમાં ભારે ગાબડું! ચાંદીના ભાવમાં ₹૨૧૦૦નો કડાકો, જાણો તમારા શહેરમાં શું છે લેટેસ્ટ રેટ
Exit mobile version