Site icon News Continuous Bureau | Mumbai

ઈ-વેહીકલ તરફ લોકોનો ક્રેઝ વધ્યો.. મહારાષ્ટ્રમાં ડિસેમ્બરમાં એક મહિનામાં જ આટલા ઈ-વેહીકલ થયા રજિસ્ટર્ડ.. જાણો વિગતે

 News Continuous Bureau | Mumbai

મુંબઈ સહિત રાજ્યમાં ઈ-વેહીકલ તરફ લોકોનો ક્રેઝ વધી રહ્યો છે. ફક્ત ડિસેમ્બર 2021ના એક જ મહિનામાં રાજ્યમાં 46,040 ઈ-વાહનો રજિસ્ટર્ડ થયા હોવાનું સરકારી આંકડા પરથી જણાયું છે.

Join Our WhatsApp Channel

ટ્રાન્સપોર્ટ ખાતા મુજબ મહારાષ્ટ્રમાં જાન્યુઆરી,2022 સુધી 4.09 કરોડ વાહનો રજિસ્ટર્ડ થયા છે, તેમાંથી માત્ર મુંબઈમાં જ 42.13 લાખ વાહનો છે. તેમાં ઈ-વેહીકલનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો : શું ભારતીય બજારમા ખાદ્ય તેલની અછત સર્જાશે? રશિયા-યુક્રેન યુદ્ધ લંબાઈ જવાના ડરે ગૃહિણીઓએ શરૂ કરી દીધું આ કામ.. જાણો વિગતે

છેલ્લા પાંચ વર્ષના એટલે કે 2017થી અત્યાર સુધીમાં ઈ-વેહીકલના રજિસ્ટ્રેશન માં વધારો થયો છે. 2017-18માં 1,418 ઈ વેહીકલ રજિસ્ટર્ડ થયા હતા. ત્યારબાદ 2018-19માં 4,958 અને 2019-20માં 5,050 વાહનો રાજ્યના જુદા જુદા આરટીઓ ઓફિસ માં રજિસ્ટર્ડ થયા છે.
કોરોના મહામારી ના સમય દરમિયાન એટલે કે 2020-21માં પણ ઈ-વેહીકલના રજિસ્ટ્રેશન માં કોઈ અસર થઈ નહોતી. આ વર્ષમાં 7,544 ઈ-વેહીકલ રજિસ્ટર્ડ થયા હતા.

NPCI New UPI Update ડિજિટલ પેમેન્ટની દુનિયામાં મોટો ફેરફાર NPCI લાવ્યું નવી સુવિધા, હવે ગૂગલ પે અને ફોન પે દ્વારા ચૂકવણી કરવી બનશે વધુ ઝડપી અને સુરક્ષિત
India Export Growth October 2026 ભારતની નિકાસમાં 30 ટકાનો જબરદસ્ત ઉછાળો, ઓક્ટોબરમાં ₹8.47 લાખ કરોડની થઈ નિકાસ, વ્યાપાર ખાધમાં પણ થયો મોટો ઘટાડો
ICICI Bank Credit Card Rule Changes ICICI ક્રેડિટ કાર્ડ પર 15 ડિસેમ્બરથી બંધ થશે મફત સુવિધાઓ, કાર્ડ રિપ્લેસમેન્ટ અને વિદેશી ટ્રાન્ઝેક્શનની ફીમાં પણ થયો મોટો વધારો
Next Nvidia CEO After Jensen Huang Nvidia માં જેન્સન હુઆંગની જગ્યા કોણ લેશે? 11 સંભવિત નામોની યાદીમાં 3 ભારતીય મૂળના દિગ્ગજ ચહેરા સામેલ
Exit mobile version