Site icon News Continuous Bureau | Mumbai

મની લોન્ડ્રિંગ કેસમાં ફસાઈ Amway India, EDએ અધધ આટલા કરોડ રૂપિયાની સંપત્તિ કરી જપ્ત..

News Continuous Bureau | Mumbai

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ(ED) એમવે ઈન્ડિયા(Amway India) એન્ટરપ્રાઈઝ પ્રાઈવેટ લિમિટેડ પર મની લોન્ડ્રિંગના(Money laundering ) એક કેસમાં મોટી કાર્યવાહી કરી છે. 

Join Our WhatsApp Channel

મળતી માહિતી પ્રમાણે EDએ સોમવારે કંપનીની 757.77 કરોડ રૂપિયાની સંપત્તિ(Property) જપ્ત કરી લીધી છે. 

કંપની પર મલ્ટી લેવલ માર્કેટિંગ સ્કેમ(Multi level marketing scam) ચલાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

જપ્ત કરવામાં આવેલી સંપત્તિઓમાં તમિલનાડુના(Tamilanadu) ડિંડીગુલ જિલ્લામાં એમવેની જમીન તથા ફેક્ટરી બિલ્ડિંગ અને પ્લાન્ટ તથા ગાડીઓ બેંક એકાઉન્ટસ9Bank accounts) અને ફિક્સ ડિપોઝિટ(Fixed deposite) સામેલ છે.

આ સમાચાર પણ વાંચો : કાંદા લેશે કોઈ કાંદા? સો રૂપિયામાં સો કિલો, મુંબઈના બજારમાં કાંદો પોતે રડવા માંડ્યો… જાણો વિગતે

Emergency Fund 369 Rule નોકરી જવાની ચિંતા છોડો, આ ખાસ નિયમથી તૈયાર કરો તમારું ઇમરજન્સી ફંડ (Emergency Fund)
Forex Reserve India ભારત પાસે છે 707 અબજ ડોલરનું જંગી વિદેશી હૂંડિયામણ, જાણો આરબીઆઈ પાસે રોકડ કેટલી હોય છે અને આ ખજાનો કઈ રીતે કામ આવે છે?
Tata Sons Next Chairman ચંદ્રશેખરન પછી કોણ? ₹૧૨.૫ લાખ કરોડની ટાટા સન્સની કમાન કોના હાથમાં જશે? આ નામો ચર્ચામાં
Tata Group Ownership ટાટા ગ્રુપનો અસલ માલિક કોણ? જાણો ૨૫.૨૯ લાખ કરોડના સામ્રાજ્યને કેવી રીતે ચલાવવામાં આવે છે?
Exit mobile version