Site icon News Continuous Bureau | Mumbai

EDની ભાગેડુ નીરવ મોદી સામે કડક કાર્યવાહી- હોંગકોંગમાં કરી અધધ આટલા કરોડની સંપત્તિ જપ્ત- જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai

PNB કૌભાંડ(PNB Bank scam)ના મુખ્ય આરોપી અને ભાગેડુ હીરાના વેપારી નીરવ મોદી(Nirav Modi) પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે

Join Our WhatsApp Channel

ઇડીએ મની લોન્ડરિંગ(Moey laundring case) કાયદા હેઠળ હોંગકોંગ(Hong kong)માં નીરવ મોદીની ગ્રૂપ કંપનીઓના કેસમાં રૂ. 253.62 કરોડના મૂલ્યની સંપત્તિ જપ્ત કરી છે. 

કેન્દ્રીય તપાસ એજન્સી દ્વારા જપ્ત કરાયેલી સંપત્તિમાં જેમ્સ(Jems), જ્વેલરી(Jewellery) અને બેંક ડિપોઝિટ(Bank deposite)નો સમાવેશ થાય છે. 

આ સાથે નીરવ મોદીના કેસમાં ભારત અને વિદેશમાં જપ્ત અને ટાંચમાં લેવાયેલી સંપત્તિનું કુલ મૂલ્ય રૂ. 2,650.07 કરોડ થયું છે

હાલ લંડનની કોર્ટમાં ભાગેડુ લોન ડિફોલ્ટર નીરવ મોદી વિરુદ્ધ પ્રત્યાર્પણનો કેસ ચાલી રહ્યો છે.

પંજાબ નેશનલ બેન્ક સાથે રૂ.14,000 કરોડની છેતરપિંડીના કેસમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, 2002 હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી.

આ સમાચાર પણ વાંચો :  સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો નવા અશોક સ્તંભનો મામલો- સિંહની પ્રતિમા ને લઈને કરાઈ આ  માંગ-જાણો વિગતે 

India Forex Reserves All Time High વૈશ્વિક તણાવ વચ્ચે ભારતની ઐતિહાસિક સિદ્ધિ વિદેશી મુદ્રા ભંડાર સર્વકાલીન ઉચ્ચ સ્તરે, આંકડો જાણીને ચોંકી જશો
Vibrant Gujarat Summit 2027 Mumbai Meetings વાઈબ્રન્ટ ગુજરાત સમિટ ૨૦૨૭ ને લઈને મુંબઈમાં મુખ્યમંત્રીની ઉદ્યોગપતિઓ સાથે વન ટુ વન બેઠક
True Owner of Jio Mukesh Ambani Leadership અંબાણી પરિવારનો માસ્ટરપ્લાન જિઓના મુખ્ય સૂત્રો કોના હાથમાં? જાણો કંપનીના અસલી માલિક અને વહીવટકર્તા વિશે
EatClub License Suspended પ્રખ્યાત ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ EatClub નું લાયસન્સ સસ્પેન્ડ, કિચનમાં મળી આવ્યા મોટા ઉંદરો અને ભારે ગંદકી
Exit mobile version