Site icon

જાણીતા બિઝનેસમેન અવિનાશ ભોસલેની મુશ્કેલીઓ વધી- CBI બાદ હવે ઈડીએ નોટિસ જારી કરી આપ્યા આ આદેશ

News Continuous Bureau | Mumbai 

જાણીતા બિઝનેસમેન(Businessman) અવિનાશ ભોસલેની(Avinash Bhosale) મુશ્કેલીઓ વધી હોવાનું કહેવાય છે. 

Join Our WhatsApp Community

સીબીઆઈ(CBI) દ્વારા તેમની ધરપકડ બાદ હવે તેમને ઈડી(ED) દ્વારા કાર્યવાહીની નોટિસ જારી કરવામાં આવી છે. 

નોટિસમાં તેમને પુણેમાં(Pune) મિલકત ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. 

ગયા વર્ષે મની લોન્ડરિંગ કેસમાં(Money laundering case) ED દ્વારા આ સંપત્તિ(Property) જપ્ત કરવામાં આવી હતી. આ પ્રોપર્ટીની કિંમત(property value) લગભગ 4 કરોડ 73 લાખ રૂપિયા છે. 
 
મની લોન્ડરિંગ કેસ સિવાય EDએ તેમના પર ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ(Foreign Exchange Management) એક્ટના ઉલ્લંઘનનો પણ આરોપ લગાવ્યો છે. 

ઉલેખનીય છે કે અવિનાશ ભોસલેની સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને તેમને 8 જૂન સુધી કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.

આ સમાચાર પણ વાંચો : વધુ એક આર્થિક બોજ- દેશની આ સૌથી મોટી હાઉસિંગ ફાઈનાન્સ કંપનીએ મહિનામાં ત્રીજી વખત વ્યાજના દર વધાર્યા- હોમ લોન થશે મોંઘી

UPI: UPI યુઝર્સ માટે મહત્વ ના સમાચાર, આજથી નિયમોમાં થશે ફેરફાર; જાણો કોને ફાયદો, કોને નુકસાન
Gold Price: દિવાળી પહેલા જ ચાંદીએ પકડી રોકેટની ગતિ, ઇતિહાસમાં પહેલીવાર તોડ્યા તમામ રેકોર્ડ, જાણો સોના ચાંદી ના ભાવ
RBI: મોબાઈલ ફોન માટે લીધેલી લોન ન ચૂકવવી હવે ગ્રાહકો ને પડશે ભારે, રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા લાવી રહી છે નવો નિયમ
SEBI એ બદલ્યા IPOના નિયમો, રોકાણ પ્રક્રિયા બનશે સરળ, જાણો વિગતે
Exit mobile version