Site icon News Continuous Bureau | Mumbai

એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની મોટી કાર્યવાહી, આ ઈ-કોમર્સ કંપનીને ફટકારી અધધધ આટલા કરોડની ફેમા શોકોઝ નોટિસ ; જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 05 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર

દેશમાં ઓનલાઈન ખરીદીના સતત વધતા ટ્રેન્ડ વચ્ચે એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ ફેમા કાયદા હેઠળ સૌથી મોટી કાર્યવાહી કરી છે. 

ઇડીએ ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટને 10,600 કરોડની ફેમા શોકોઝ નોટિસ ફટકારી છે.

ફ્લિપકાર્ટના સ્થાપક સચિન બંસલ તથા બિન્ની બંસલ ઉપરાંત અન્ય નવને વિદેશી હુંડીયામણ કક્ષાના ભંગ હેઠળ આ શોકોઝ નોટીસ ફટકારવામાં આવી છે. 

ઉલ્લેખનીય છે કે ઇડી ઈ-કોમર્સની મોટી કંપનીઓ ફ્લિપકાર્ટ અને એમેઝોન.ડોટ ઈંક પર ઘણા વર્ષોથી વિદેશી રોકાણ કાયદાના ઉલ્લંઘનની તપાસ કરી રહ્યું છે. જે મલ્ટી બ્રાન્ડ રિટેલને કડક રીતે રેગ્યુલેટ કરે છે અને આવી કંપનીઓને સેલર્સ માટે માર્કેટપ્લેસ સંચાલન માટે પ્રતિબંધિત કરે છે. 

ભારતીય પુરુષ હૉકી ટીમનો ઑલિમ્પિકમાં દબદબો, ભારતે ઑલિમ્પિક હૉકીમાં પોતાનો 12મો મેડલ જીત્યો; જાણો અત્યાર સુધીમાં ભારતે અન્ય ઑલિમ્પિકમાં કયો મેડલ જીત્યો

RBI Policy Impact On Bank FDs મોંઘી થશે લોન પણ અહીં વધશે કમાણી! RBI ના નિર્ણયથી બેન્કમાં જમા FD પર શું થશે અસર? જાણો રોકાણકારો માટેની તક
Inflation And Repo Rate Connection RBI Formula મોંઘવારી અને રેપો રેટ વચ્ચે શું છે કનેક્શન? કેવી રીતે કામ કરે છે RBI ની આ ફોર્મ્યુલા; જાણો વિગતવાર ગણિત
RBI Governor On Small MDR Fee UPI શું ૧૫ ઓક્ટોબરથી UPI પેમેન્ટ ઘટી જશે? MDR ચાર્જની ચિંતાઓ વચ્ચે RBI ગવર્નરનો મોટો ખુલાસો જાણો સામાન્ય ગ્રાહક પર શું અસર થશે
Airtel Hikes Postpaid Plans Tariff દર મહિને ₹૫૦ વધુ ચૂકવો અને વિદેશમાં મફત વાત કરો! એરટેલનો નવો પોસ્ટપેડ દાવ જાણો ફ્રી રોમિંગ પેકમાં શું મળશે?
Exit mobile version