Site icon

ચાલો કંઈક તો રાહત મળી- ખાદ્ય તેલના ભાવમાં આટલા રૂપિયાનો ઘટાડો આવશે

News Continuous Bureau | Mumbai

સામાન્ય લોકોને મોંઘા ખાદ્યતેલમાંથી(Edible oil) રાહત મળી શકે છે. 

Join Our WhatsApp Community

કેન્દ્રીય ઉપભોક્તા બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે(Ministry of Food and Public Distribution) તમામ ખાદ્યતેલ એસોસિએશનોને(Edible Oil Associations) ખાદ્યતેલના છૂટક ભાવમાં પ્રતિ લિટર રૂ. 15નો ઘટાડો કરવાનો નિર્દેશ આપ્યો છે.

સાથે મંત્રાલયે ઉત્પાદકો અને રિફાઈનર્સ(producers and refiners) દ્વારા વિતરકોને ચૂકવવામાં આવતી કિંમતમાં તાત્કાલિક ઘટાડો કરવાનો પણ નિર્દેશ આપ્યો છે.

નોંધનીય છે કે, થોડા દિવસો પહેલા ઈન્ડોનેશિયાએ પામ ઓઈલની નિકાસ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. તેથી આંતરરાષ્ટ્રીય બજારમાં ખાદ્યતેલના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો : કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય કુસ્તીબાજોનો દબદબો- મેડલ્સનો થયો વરસાદ- જાણો કોણ કયુ મેડલ જીત્યું 

Share Market: રોકાણકારો અને ગ્રાહકો ખાસ નોંધજો! 15 જાન્યુઆરીએ મુંબઈમાં મતદાનને કારણે શેરબજાર અને બેંકો ચાલુ રહેશે કે બંધ? જાણો લેટેસ્ટ અપડેટ
Credit Card Bill After Death: ક્રેડિટ કાર્ડ ધારકના મૃત્યુ બાદ બાકી બિલ કોણે ચૂકવવું પડે? જાણો શું છે બેંકના વસૂલાત માટેના કડક નિયમો
Cheapest Silver in the World: જાણો કયા દેશમાં મળે છે સૌથી સસ્તી ચાંદી? ભારતના ભાવ સાથેનો તફાવત જાણીને ચોંકી જશો
Reliance Industries: રિલાયન્સનો મેગા પ્લાન: મુકેશ અંબાણી હવે વેનેઝુએલાના તેલથી ભરશે તિજોરી, જાણો ભારતને શું થશે ફાયદો
Exit mobile version