Site icon News Continuous Bureau | Mumbai

મોંઘવારીનો માર- નોકરિયાત વર્ગને મોદી સરકારે આપ્યો વધુ એક ફટકો- PF પર આટલા ટકા વ્યાજ મંજૂર કર્યું

 News Continuous Bureau | Mumbai

મોદી સરકારે(Modi govt) મોંઘવારીનો માર સહન કરી રહેલ દેશના નોકરીયાત વર્ગ(Job class)ને વધુ ફટકો આપ્યો છે. 

Join Our WhatsApp Channel

સરકારે ગત નાણાંકીય વર્ષ માટે આજે એમ્પલોય પ્રોવિડન્ડ ફંડ(EPF) માટેનો વ્યાજનો દર નક્કી કર્યો છે જે છેલ્લા ચાર દાયકાનો સૌથી ઓછો છે.

કેન્દ્ર સરકારે 2021-22 માટે કર્મચારી ભવિષ્ય નિધિ અથવા EPF થાપણો પર 8.1% વ્યાજ દરને મંજૂરી આપી છે.

જોકે આ વ્યાજ દર કેન્દ્રીય નાણા મંત્રાલયની મંજૂરી પછી સૂચિત કરવામાં આવશે અને બાદમાં જ સબ્સ્ક્રાઇબર્સના ખાતામાં જમા થશે. 

આ સમાચાર પણ વાંચો : કામના સમાચાર- હવે કોઈ રેસ્ટોરન્ટ તમારી પાસે નહીં વસૂલી શકે આ ચાર્જ-સરકારે જણાવ્યું ગેરકાયદેસર- જાણો વિગતે 

India GDP Growth IMF વૈશ્વિક મંદીના વાદળો વચ્ચે ભારતનું તેજસ્વી પ્રદર્શન! IMF એ વધાર્યો જીડીપી ગ્રોથ રેટ ચીનઅમેરિકા પાછળ છૂટ્યા
Jio Ownership મુકેશ અંબાણી જિયોના એકમાત્ર માલિક નથી, ગૂગલ અને મેટા સહિતની વૈશ્વિક કંપનીઓની પણ છે મોટી ભાગીદારી
September Retail Inflation Surges અનાજશાકભાજીના ભાવમાં જોરદાર તેજી! ફૂડ ઇન્ફ્લેશન ૭.૭૪ ટકાને આંબી ગયો જાણો તમારા દૈનિક ખર્ચ પર કેટલી અસર પડશે
Essential Food Commodities Price Rise દિવાળીતહેવારો પહેલાં કરિયાણું મોંઘુંદાટ; અનાજ અને કઠોળના ભાવ વધતાં મધ્યમવર્ગ પર મોંઘવારીનો ડબલ માર
Exit mobile version