Site icon News Continuous Bureau | Mumbai

વાહનચાલકોને ગાડીની ટાંકી ફૂલ કરાવી પડશે મોંઘી, આજે આટલા પૈસાનો ઝીંકાયો વધારો; જાણો મુંબઈમાં કેટલાં રૂપિયામાં વેચાઈ રહ્યું છે પેટ્રોલ-ડીઝલ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.

મુંબઈ, 29 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ સર્વોચ્ચ સ્તરેથી સરકી જવા છતાં પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં સતત ત્રીજા દિવસે વધારો થયો છે.

આજે પેટ્રોલ અને ડીઝલ બન્નેનાં ભાવમાં પ્રતિ લીટર 35-35 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.

આ ભાવ વધારા બાદ દિલ્હી પેટ્રોલ 108.29 રૂપિયા અને ડીઝલ 97.02 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે. મુંબઈમાં પેટ્રોલ 114.47 રૂપિયા અને ડીઝલ105.49 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા એક મહિનામાં ડીઝલના ભાવમાં 7.45 રૂપિયા અને પેટ્રોલમાં 6.90 રૂપિયાનો વધારો થયો છે.

Vibrant Gujarat Summit 2027 Mumbai Meetings વાઈબ્રન્ટ ગુજરાત સમિટ ૨૦૨૭ ને લઈને મુંબઈમાં મુખ્યમંત્રીની ઉદ્યોગપતિઓ સાથે વન ટુ વન બેઠક
True Owner of Jio Mukesh Ambani Leadership અંબાણી પરિવારનો માસ્ટરપ્લાન જિઓના મુખ્ય સૂત્રો કોના હાથમાં? જાણો કંપનીના અસલી માલિક અને વહીવટકર્તા વિશે
EatClub License Suspended પ્રખ્યાત ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ EatClub નું લાયસન્સ સસ્પેન્ડ, કિચનમાં મળી આવ્યા મોટા ઉંદરો અને ભારે ગંદકી
Raghuram Rajan GDP Criticism આંકડામાં ગડબડ… મોદી સરકારના જીડીપી ગ્રોથ પર આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનનો મોટો સવાલ
Exit mobile version