Site icon News Continuous Bureau | Mumbai

રિઝર્વ બેંકે બદલ્યો દેશની તમામ નાણાંકીય સંસ્થાઓનો સમય,હવે આ તારીખથી સવારે નવ વાગ્યે ખુલશે; જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

દેશમાં કોરોનાકાળની સમાપ્તી સાથે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયા હવે બેન્કિંગ સમયમાં પણ ફેરફાર કરવા જઈ રહી છે

Join Our WhatsApp Channel

મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંતાદાસે કહ્યું છે કે 18 એપ્રિલ 2022થી દેશની નાણાંકીય સંસ્થાઓ સવારે નવ વાગ્યે ખુલશે

દિવસ દરમિયાન વચ્ચે 30 મીનીટ રીશેષનો રહેશે અને આ નવો સમય 18 એપ્રિલથી અમલી બની જશે.

જો કે તેના બંધ કરવાના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. 

અગાઉ કોરોનાને કારણે તેમાં એક કલાકનો ઘટાડો કરાયો હતો જે હવે પુર્વવત કરી દેવામાં આવ્યો છે. 

આમ બેંકો સવારે નવ થી ચાર વાગ્યા સુધી જાહેર કામકાજ માટે ખુલ્લી રહેશે

આ સમાચાર પણ વાંચો : સારા સમાચાર: આખરે ઉપનગરના રહેવાસીઓને આ ટેક્સ ભરવાથી મળી રાહત, સરકારે બહાર પાડ્યો GR; જાણો વિગતે

Adani Motilal Nagar Redevelopment મુંબઈના રીડેવલપમેન્ટમાં અદાણીનો દબદબો ગોરેગાવના મોતીલાલ નગરમાં ઠાલવશે 1 લાખ કરોડ, જાણો પ્રોજેક્ટની ખાસિયતો
GoldSilver Price Update અક્ષય તૃતીયા પહેલાં સોનાચાંદીના ભાવમાં તેજી! ઘરેણાં ખરીદતા પહેલાં જાણી લો તમારા શહેરના લેટેસ્ટ ભાવ અને માર્કેટ અપડેટ
Gold Price Surge :સોનામાં તેજી ની ‘સુનામી’! અક્ષય તૃતીયા પહેલા જ ભાવ આસમાને, શું હજુ પણ વધશે કિંમત? જાણો નિષ્ણાતોનો મત
Share Market Today: રોકાણકારો માલામાલ! બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સમાં 566 પોઈન્ટનો ધડાકો, નિફ્ટીએ પણ પકડી તેજીની રફ્તાર
Exit mobile version