સરકારી ઑઇલ કંપનીઓએ આજે ફરી પેટ્રોલના ભાવમાં 24 પૈસા અને ડીઝલના ભાવમાં 29 પૈસાનો વધારો કર્યો છે.
આ ભાવ વધારા બાદ દિલ્હીમાં પેટ્રોલ 93.68 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 84.61 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે.
મુંબઈમાં પેટ્રોલ 99.94 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 91.87 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે.
લૉકડાઉનના કારણે ફળ અને શાકભાજીની માંગ ઘટી, ખેડૂતોને આર્થિક નુકશાન થયું. જાણો વિગત
