Site icon News Continuous Bureau | Mumbai

પેટ્રોલ-ડીઝલ સતત ત્રીજા દિવસે મોંઘા થયા, જાણો આજના નવા ભાવ

સરકારી તેલ કંપનીઓએ આજે સતત ત્રીજા દિવસે પેટ્રોલ 25 પૈસા અને ડીઝલના ભાવમાં 30 પૈસાનો વધારો કર્યો છે.

આ ભાવ વધારા બાદ દિલ્હીમાં પેટ્રોલ 90.99 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 81.42 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે.  

Join Our WhatsApp Channel

મુંબઈમાં પેટ્રોલ 97.34 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 88.49 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે.

મુંબઈગરાએ કટોકટી માટે ઘરમાં ઓક્સિજન જમા કરવાનું શરૂ કર્યું
 

LIC Jeevan Utsav Policy માત્ર ૫ વર્ષ ભરો પ્રીમિયમ અને આજીવન મેળવો નિશ્ચિત આવક LIC ની ‘જીવન ઉત્સવ’ સ્કીમમાં રોકાણકારોને બખ્ખાં!
Jio Platforms IPO Sets New Records શેર ખરીદવા રોકાણકારોની રીતસરની પડાપડી! રિલાયન્સ જિયોના IPO માં બિડ્સનો પૂર આવ્યો લિસ્ટિંગ પર કેટલો થશે મોટો નફો?
Ambani Family Business Empire Division મુકેશ અંબાણીથી નીતા અંબાણી સુધી… કોના હાથમાં છે કયો કારોબાર, કેવી રીતે કામ કરે છે પરિવાર?
Delhi Traders Letter To Rahul Gandhi ચાંદની ચોકથી સદર બજાર સુધી વેપાર પડી ભાંગ્યો! રાહુલ ગાંધીને લખેલા પત્રથી દિલ્હીના રાજકારણમાં ગરમાવો જાણો મુખ્ય માંગણીઓ
Exit mobile version