સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલ ડીઝલની કિંમત 15 દિવસ સ્થિરતા રાખ્યા બાદ ઘટાડો કર્યો છે.
આજે ડીઝલ 14 પૈસા અને પેટ્રોલ 16 પૈસા સસ્તું થયું છે.
આ ભાવ ઘટાડા બાદ દિલ્હીમાં પેટ્રોલની કિંમત 90.40 રૂપિયા અને ડીઝલની કિંમત પ્રતિ લિટર 80.73 રૂપિયા થઇ છે.
મુંબઈમાં પેટ્રોલની કિંમત 96.83 રૂપિયા છે અને ડીઝલની કિંમત પ્રતિ લિટર 87.81 થઇ છે
ઉલ્લેખનીય છે કે ગત મહિને પેટ્રોલ ડીઝલના ભાવમાં ત્રણ વખત ઘટાડો કરાયો હતો.
મહારાષ્ટ્રમાં દૈનિક કોરોના કેસ અને મરણાંકના આંકમાં થયો આંશિક ઘટાડો. જાણો આજના તાજા આંકડા.