Site icon News Continuous Bureau | Mumbai

અદાણીના માઠા દિવસોઃ દર મિનિટે થયું અધધ આટલા કરોડનું નુકસાન, સૌથી અમીર ટોપ 20ની લિસ્ટથી થયા બહાર  

છેલ્લા એક મહિનાથી અદાણી ગ્રુપના શેરોમાં ભારે કડાકો જોવા મળી રહ્યો છે જેના કારણે અદાણી ગ્રુપના માલિક ગૌતમ અદાણીની સંપત્તિમાં પણ ઘટાડો થઈ રહ્યો છે.

બ્લૂમબર્ગ ઈન્ડેક્સ અનુસાર બુધવારે ગૌતમ અદાણીની સંપત્તિ 59.7 બિલિયન ડોલર પર આવી ગઈ છે.

Join Our WhatsApp Channel

17 જૂન પછી તેમની સંપત્તિ 17.3 અરબ ડોલર (1,28,720 કરોડ રૂપિયા)નો ઘટાડો આવ્યો છે. એટલે કે તે પછી દર મિનિટે તેમણે સવા પાંચ કરોડ રૂપિયા ગુમાવ્યા છે.

સંપત્તિમાં ઘટાડાને કારણે વિશ્વના ધનપતિઓની યાદીમાં ગૌત્તમ અદાણી હવે 21માં ક્રમે આવી ગયા છે. છેલ્લા ત્રણ દિવસમાં ધનિકોની યાદીમા તેમનું સ્થાન 6 ક્રમ નીચે આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે  જૂન મહિનાના બીજા અઠવાડિયામાં વિદેશી ફંડને બ્લોક કરવાની ખબર સામે આવતાં જ અદાણીને જાણે ગ્રહણ લાગી ગયું છે અને આ ગ્રહણ દૂર થવાનું નામ લઈ રહ્યું નથી.

કેનેડા-અમેરિકામાં ‘હિટ વેવ’નો કહેર, તાપમાનનો પારો 50 ડિગ્રીએ પહોંચતા ગત પાંચ દિવસમાં આટલા બધા લોકોના નિપજ્યા મોત ; જાણો વિગતે

Elon Musk Space Data Centers હવે પૃથ્વી પર નહીં, સીધા અવકાશમાં પ્રોસેસ થશે AI ડેટા! ઇલોન મસ્કનો અબજો ડોલરનો નવો ગેમચેન્જર પ્લાન
HDFC Bank Cuts MCLR EMIના બોજમાંથી મળશે મુક્તિ! આ બેંકે વ્યાજદરમાં કર્યો ઘટાડો, હોમઓટો લોન સસ્તી થવાનો માર્ગ મોકળો
India Crude Oil Imports ભારતની ક્રૂડ ઓઇલ આયાતમાં રશિયાનો દબદબો યથાવત સસ્તા તેલની ખરીદીમાં ફરી જોરદાર ઉછાળો, નવા સપ્લાયર્સ પણ રેસમાં
India Joins 6G Global Alliance 5G પછી 6G ની તૈયારી ભારતે અમેરિકા સહિત ૨૪ દેશો સાથે હાથ મિલાવ્યા; સેમિકન્ડક્ટર અને AI સેક્ટરમાં આવશે નવી ક્રાંતિ
Exit mobile version