Site icon News Continuous Bureau | Mumbai

અદાણીની અવિરત આગેકૂચ- ગૌતમ અદાણી બન્યા વિશ્વના ત્રીજા અમીર વ્યક્તિ – આ બિઝનેઝમેનને પણ છોડી દીધા પાછળ

 News Continuous Bureau | Mumbai

અદાણી ગ્રુપના ચેરમેન(Adani Group Chairman) ગૌતમ અદાણી(Gautam Adani) વિશ્વના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ(The richest person) બની ગયા છે.

Join Our WhatsApp Channel

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ(Bloomberg Billionaires Index) અનુસાર USD 137.4 બિલિયનની કુલ નેટવર્થ સાથે(Total Net Worth), તેમણે ફ્રાન્સના(France) બર્નાર્ડ આર્નોલ્ટને(Bernard Arnault) પાછળ છોડી દીધા છે. 

આ સિદ્ધિ મેળવનાર અદાણી એશિયાના પ્રથમ વ્યક્તિ છે.

વિશ્વના અમીરોની યાદીમાં હવે તે માત્ર એલોન મસ્ક અને જેફ બેઝોસથી(Elon Musk and Jeff Bezos) પાછળ છે.

ઉલ્લેખનીય છે કે ગયા મહિને તેઓ માઇક્રોસોફ્ટના(Microsoft) બિલ ગેટ્સને(Bill Gates) પાછળ છોડીને વિશ્વના અમીરોની યાદીમાં ચોથા નંબર પર પહોંચી ગયા હતા. 

આ સમાચાર પણ વાંચો : શું તમે કદી શરદ પવારને ખુશીથી ઝૂમી ઉઠતાં જોયા છે- કાલની ભારત – પાક મેચ વખતે તેઓનો એક યુવાન ક્રિકેટ ફેન જેવો અવતાર જોવા મળ્યો- જુઓ વિડીયો

 

Financial Lessons for Kids બાળકોને નાનપણથી જ શીખવો નાણાં બચાવવાના આ ૭ નિયમો, ભવિષ્યમાં ક્યારેય નહીં પડે આર્થિક તંગી
Tata Group Voltas Dispute વોલ્ટાસ ચેરમેન નિયુક્તિ વિવાદ ચંદ્રશેખરનની જાણ બહાર લેવાયો નિર્ણય? ટાટા જૂથમાં ગરમાવો
Air Travel Cost Surge દિલ્હીથી બિહાર, મુંબઈ, બેંગલુરુ, અમદાવાદ અને હૈદરાબાદનું હવાઈ મુસાફરી ભાડું થયું બેગણું, છઠ પૂજા અને લગ્નની સિઝનને લીધે પ્રવાસીઓની મુશ્કેલી વધી
Paytm Wallet RBI Approval પેટીએમ ને આરબીઆઈ તરફથી મળી મોટી રાહત, ડિજિટલ વોલેટ ની વાપસી માટે સૈદ્ધાંતિક મંજૂરી મળી, પરંતુ પૂરી કરવી પડશે આ શરત
Exit mobile version