Site icon

ગૌતમ અદાણી વિશ્વના ટોપ-5 અમીરોની યાદીમાં સામેલ, આ ધનકુબેરને પણ પાછળ છોડ્યા; જાણો તેમની સંપત્તિમાં કેટલો થયો વધારો

News Continuous Bureau | Mumbai  

અદાણી ગ્રુપના(Adani group) ચૅરમેન(chairman) ગૌતમ અદાણી(guatam adani) વિશ્વના સાથી ધનાઢ્ય લોકોની ફૉર્બ્સ લિસ્ટમાં(Forbes list) પાંચમા સ્થાને પહોંચી ગયા છે. 

Join Our WhatsApp Community

ગૌતમ અદાણીની કુલ નેટવર્થ(networth) 123.1 અરબ ડૉલર આંકવામાં આવી છે. તેમણે Berkshire Hathwayના વૉરેન બફેટને(Warren Buffett) પાછળ મૂકતા આ સ્થાન મેળવ્યું છે.

હવે બફેટ 121.7 અરબ ડૉલરની કુલ નેટ વર્થ સાથે છટ્ઠા સ્થાને સરકી ગયા છે.

લિસ્ટમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી કુલ નેટ વર્થ 103.70 અરબ ડૉલર સાથે આઠમા નંબરે છે. 

આ રીતે વિશ્વના 10 સૌથી ધનાઢ્ય લોકોમાં બે ભારતીય છે.

આ સમાચાર પણ વાંચો :  મુકેશ અંબાણી સાબિત થયા બાઝીગર: ફ્યૂચરની ભાવિ ડીલ ગુમાવવી છતાં એમેઝોનને પછાડ્યું આ રીતે …. જાણો વિગતે

Whirlpool India: બિગ બ્રેકિંગ! વ્હર્લપૂલ ઇન્ડિયાનું વેચાણ નિશ્ચિત, હવે આ ‘દિગ્ગજ કંપની’ના હાથમાં જશે કરોડોની કમાન!
Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
UPI Transactions: ઓક્ટોબર મહિનામાં યુપીઆઈ વ્યવહારોમાં થયો અધધ આટલો વિક્રમી વધારો
Exit mobile version