News Continuous Bureau | Mumbai
સોમવારે શેરબજારમાં(stock market) આવેલા તીવ્ર ઘટાડાથી વિશ્વભરના અબજોપતિઓને(billionaires) પણ ઘણું નુકસાન થયું છે.
બજારમાં તીવ્ર વેચવાલીને કારણે, બ્લૂમબર્ગની(Bloomberg) ધનિકોની યાદીમાં(rich list) ગૌતમ અદાણી(Gautam Adani) ત્રીજા સ્થાને તો મુકેશ અંબાણી(Mukesh Ambani) ટોપ 10ની યાદીમાંથી બહાર થઈ ગયા છે.
મીડિયા રિપોર્ટ મુજબ એક જ દિવસમાં બંને અબજોપતિઓની કુલ સંપત્તિમાં લગભગ 10 અબજ ડોલરનો ઘટાડો થયો છે.
આ ઘટાડા સાથે અમીર લોકોની યાદીમાં મુકેશ અંબાણી 11મા સ્થાને સરકી ગયા છે.
આ સમાચાર પણ વાંચો : જાપાનીઝ કંપનીની સૌથી સસ્તી બાઇક રૂપિયા 1 લાખ 47 હજારમાં લોન્ચ- રેટ્રો લુક સાથે મજબૂત ફીચર્સ
