Site icon News Continuous Bureau | Mumbai

ભારતીય અબજોપતિઓની આવક ઘટી- બીજા ક્રમેથી સરકી આ ક્રમે પહોંચ્યાં- તો અંબાણી ટોપ 10માંથી બહાર

News Continuous Bureau | Mumbai

સોમવારે શેરબજારમાં(stock market) આવેલા તીવ્ર ઘટાડાથી વિશ્વભરના અબજોપતિઓને(billionaires) પણ ઘણું નુકસાન થયું છે. 

Join Our WhatsApp Channel

બજારમાં તીવ્ર વેચવાલીને કારણે, બ્લૂમબર્ગની(Bloomberg) ધનિકોની યાદીમાં(rich list) ગૌતમ અદાણી(Gautam Adani) ત્રીજા સ્થાને તો મુકેશ અંબાણી(Mukesh Ambani) ટોપ 10ની યાદીમાંથી બહાર થઈ ગયા છે. 

મીડિયા રિપોર્ટ મુજબ એક જ દિવસમાં બંને અબજોપતિઓની કુલ સંપત્તિમાં લગભગ 10 અબજ ડોલરનો ઘટાડો થયો છે. 

આ ઘટાડા સાથે અમીર લોકોની યાદીમાં મુકેશ અંબાણી 11મા સ્થાને સરકી ગયા છે.

આ સમાચાર પણ વાંચો :  જાપાનીઝ કંપનીની સૌથી સસ્તી બાઇક રૂપિયા 1 લાખ 47 હજારમાં લોન્ચ- રેટ્રો લુક સાથે મજબૂત ફીચર્સ

RBI Paytm Payments Bank પેટીએમ પેમેન્ટ્સ બેન્ક પર પૂર્ણવિરામ! રિઝર્વ બેંકે કાયમ માટે છીનવી લીધો બેન્કિંગ દરજ્જો જાણો વૉલેટ અને ફાસ્ટેગ યુઝર્સ પર શું થશે અસર
Elon Musk Starlink India Spectrum Row ભારતીય ઉદ્યોગપતિઓ સ્ટારલિન્ક રોકી રહ્યા હોવાનો મસ્કનો આક્ષેપ, સરકારે આપ્યો આ જવાબ
UPI Transaction Charges Deferred દિવાળીનવરાત્રિમાં UPI શોપિંગ પર કોઈ ટેન્શન નહીં! નવા ચાર્જનો અમલ અટકી ગયો? આ તારીખ સુધી નિયમો ટળવાના મોટા સંકેત
RBI Policy Impact On Bank FDs મોંઘી થશે લોન પણ અહીં વધશે કમાણી! RBI ના નિર્ણયથી બેન્કમાં જમા FD પર શું થશે અસર? જાણો રોકાણકારો માટેની તક
Exit mobile version