- દેશની સૌથી મોટી સરકારી બેંક SBI એ શુક્રવારે એટીએમ મશીનમાંથી રોકડ ઉપાડવા ના નિયમો બદલ્યા છે.
- SBIની વેબસાઇટના જણાવ્યા પ્રમાણે જો બેંક ખાતામાં પુરતી બેલેન્સ નહીં હોવાને કારણે ટ્રાન્ઝેક્શન રદ થશે તો બેંક આ માટે કાર્ડ ધારકને ચાર્જ લગાડશે.
- પ્રત્યેક ફેલ ટ્રાન્ઝેક્શન પર 20 રૂપિયા+જીએસટી ચાર્જ ચૂકવવો પડશે.
state bank of india એ ટીએમ થી પૈસા ઉપાડવા ના નિયમમાં કર્યો બદલાવ. જાણો વિગત.
