Site icon

જે લોકો દિવાળી પર સોનામાં નાણાં રોકે છે -રોકાણકારોને એક વર્ષમાં બમ્પર નફો મળે છે

gold rate to hike by 10 to 12 thousand in 2023

બજારની સાથે સોના-ચાંદીમાં પણ આગઝરતી તેજી, નવા વર્ષની શરૂઆતમાં જ રોકેટ સ્પીડે વધશે ગોલ્ડના ભાવ..

News Continuous Bureau | Mumbai

ધનતેરસ અને દિવાળીનો તહેવાર(Festival of Dhanteras and Diwali) આવવાનો છે. આ અવસર પર સોના-ચાંદીની ખરીદી(Purchase of gold and silver) શુભ માનવામાં આવે છે. કેટલાક લોકો ઉપયોગ માટે સોનું અથવા ચાંદી ખરીદે છે, જ્યારે કેટલાક લોકો એવા છે જે રોકાણ (investment) માટે ખરીદે છે. ગયા વર્ષે દિવાળીના અવસર પર રોકાણ માટે સોનું ખરીદનારાઓને યોગ્ય વળતર મળ્યું હતું.

Join Our WhatsApp Community

રોકાણકારોને એક વર્ષમાં બમ્પર નફો : 

કેડિયા એડવાઇઝરી(Kedia advisory) મુજબ, જે લોકોએ ગત દિવાળીના અવસર પર સોનું ખરીદ્યું છે, તેઓ આજની તારીખે પ્રતિ દસ ગ્રામ રૂ. 2850થી વધુના નફામાં છે. આંકડા દર્શાવે છે કે ગયા વર્ષે દિવાળીનો તહેવાર 4 નવેમ્બર 2021ના રોજ ઉજવવામાં આવ્યો હતો. આ દિવસે સોનાનો ભાવ(Gold price) 47,553 રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતો. તે જ સમયે, 18 ઓક્ટોબર 2022 ના રોજ, સોનું 50,414 રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે.

આ સમાચાર પણ વાંચો:  જો તમે ધનતેરસ પર સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો- તો પહેલા અસલી અને નકલીની આ રીતે કરો ઓળખ

અત્યાર સુધીમાં, રોકાણકારોને એક વર્ષથી ઓછા સમયમાં 2861 રૂપિયા પ્રતિ દસ ગ્રામ અથવા 6 ટકાથી વધુ વળતર મળ્યું છે. જો કે આ વર્ષે દિવાળીનો તહેવાર 24 ઓક્ટોબરે છે. આવી સ્થિતિમાં દિવાળીના દિવસ સુધી ભાવમાં વધઘટ શક્ય છે.

કેડિયા એડવાઇઝરીના ડેટા અનુસાર, આ સમયગાળા દરમિયાન ચાંદી પર સટ્ટો લગાવનારા રોકાણકારોએ 12 ટકાથી વધુ નુકસાન કર્યું છે. ગયા વર્ષે ચાંદીની કિંમત 64 હજાર રૂપિયાથી વધુ હતી જે હવે ઘટીને 56 હજાર રૂપિયા થઈ ગઈ છે. રોકાણકારોને કુલ રૂ. 7766 પ્રતિ કિલોની ખોટ છે..

 

Whirlpool India: બિગ બ્રેકિંગ! વ્હર્લપૂલ ઇન્ડિયાનું વેચાણ નિશ્ચિત, હવે આ ‘દિગ્ગજ કંપની’ના હાથમાં જશે કરોડોની કમાન!
Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
UPI Transactions: ઓક્ટોબર મહિનામાં યુપીઆઈ વ્યવહારોમાં થયો અધધ આટલો વિક્રમી વધારો
Exit mobile version