Site icon News Continuous Bureau | Mumbai

 સોના ચાંદીની ચમક વધી- ખરીદીનો પ્લાન હોય તો વાંચો આ સમાચાર- સાથે જ જાણી લો લેટેસ્ટ રેટ  

gold rate increased by one thousand rupees prices reached as high as rs 61080 per 10 grams in jalgaon in 24 hours

'ગોલ્ડ લેવું હવે સપનું'.. સોનાના ભાવ નવી સપાટીએ, મહારાષ્ટ્રના આ શહેરમાં 24 કલાકમાં એક ઝાટકે થયો હજાર રૂપિયાનો વધારો.. જાણો લેટેસ્ટ રેટ

 News Continuous Bureau | Mumbai

સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે એટલે કે સોમવારે બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. લગ્નસરાની સીઝનની શરૂઆત થતા જ સોના-ચાંદીના ભાવમાં ઉથલપાથલ જોવા મળી રહી છે. 

Join Our WhatsApp Channel

આજે શરુઆતના કારોબારમાં સોનું ઉછળીને રુ.51 હજાર તરફ આગળ વધી રહ્યું છે. તો બીજી તરફ ચાંદી પણ 60 હજાર આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે. આજે સવારે 10.30 વાગ્યે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું 0.14 ટકા ઉછળીને 50,939 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 0.35 ટકા ઘટીને 60,398 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે.

લગ્ન માટે સોના અને ચાંદીના દાગીના ખરીદનારાઓ માટે સારી તક છે કારણ કે ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 57,191 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 50,939 રૂપિયા જોવા મળ્યું હતું. એટલે કે સોનું હજુ રેકોર્ડ કિંમતથી 6252 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

 આ સમાચાર પણ વાંચો: નવું સીમ કાર્ડ ખરીદવું બન્યું વધુ મુશ્કેલ- હવે આ ડોક્યુમેન્ટ નહીં રહે માન્ય- જાણો નવા નિયમો

શહેર     22 કેરેટ                  24 કેરેટ

ચેન્નઈ         ₹47,750           ₹52,100

મુંબઈ        ₹46,900           ₹51,160

દિલ્હી        ₹47,050          ₹51,330

કોલકાતા    ₹46,900          ₹51,160

પુણે           ₹46,930          ₹51,190

નાગપુર     ₹46,930          ₹51,190 

નાશિક      ₹46,930          ₹51,190

આ સમાચાર પણ વાંચો: આવતીકાલે 2022 વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ- જાણો ભારતમાં ક્યાં અને કેટલા વાગ્યે દેખાશે

Sharad Pawar on Tata Group Clash ટાટા સન્સ વિરુદ્ધ ટાટા ટ્રસ્ટ્સ વિવાદ પર શરદ પવાર ચિંતિત; મતભેદો ઉકેલવા આપી આ સલાહ..
TRAI Telecom Tariff Order મોંઘા ડેટા બંડલિંગમાંથી મુક્તિ! TRAI નો કડક આદેશ; Jio, Airtel અને Vi એ લાવવા પડશે સસ્તા વૉઇસઓન્લી રિચાર્જ પ્લાન
LPG Aadhaar Biometric Authentication નકલી કનેક્શન પર સરકારનો મોટો પ્રહાર ઘરેલુ ગેસ સિલિન્ડર ધારકો માટે બાયોમેટ્રિક વેરિફિકેશન ફરજિયાત, જાણો છેલ્લી તારીખ અને નિયમો
Samudra Manthan Gas Discovery વૈશ્વિક ઉર્જા સંકટ વચ્ચે ભારતની મોટી છલાંગ દરિયાના ઊંડા પેટાળમાંથી મળ્યો નેચરલ ગેસનો અખૂટ સ્ત્રોત, આયાત નિર્ભરતા ઘટશે
Exit mobile version