Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈના વિલેપાર્લેમાં આવેલી પવનહંસ હેલિકોપ્ટર સર્વિસીસ સરકારે વેચી નાખી.

News Continuous Bureau | Mumbai

એર ઈન્ડિયાને(Air india) વેચી નાંખ્યા બાદ કેન્દ્ર સરકારે(Central Govt) હવે હેલિકોપ્ટર(Helicopter) સેવાઓ ઉપલબ્ધ કરાવનારી પવનહંસ કંપની માં(Pawan Hans) રહેલી પોતાની સંપૂર્ણ ભાગીદારી વેચી નાખી છે. 

Join Our WhatsApp Channel

ઉત્તરાખંડ(Uttarakhand) અને હિમાચલ પ્રદેશના(Himachal Pradesh) ગ્રામીણ વિસ્તારોમાં સસ્તા દરે સેવા ઉપલબ્ધ કરાવનારી પવનહંસ કંપની માં સરકારની 51% ભાગીદારી હતી, જેના માટે થોડા દિવસો અગાઉ  બોલી બોલવામાં આવી હતી.

શુક્રવારે નાણા મંત્રાલયે(Finance ministery) જણાવ્યું કે કેન્દ્રીય નાણામંત્રી(Union Finance Minister) નિર્મલા સીતારમણની(Nirmala Sitharaman) સાથે રોડ ટ્રાન્સપોર્ટેશન પ્રધાન(Road transportation minister) નિતીન ગડકરી(Nitin Gadkari) અને નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની(Jyotiraditya Scindia) ઉપસ્થિતિ વાળી કેબિનેટ કમિટી(Cabinet committee) એ શુક્રવારે આ બોલી પર વિચાર કર્યો. જે બાદ આર્થિક બાબતની આ કેબિનેટ સમિતિએ સૌથી મોટી બોલી બોલનાર સ્ટાર 9 મોબિલિટી( Star9 Mobility) પ્રાઇવેટ લિમિટેડના ટેન્ડરને ગ્રીન સિગ્નલ આપી દીધું છે.

આ સમાચાર પણ વાંચો :  મોંધવારીનો ફટકોઃ ખાદ્ય તેલના ભાવ આસમાને. આ દેશ પામતેલ પરનો એક્સપોર્ટ પરનો પ્રતિબંધ નહીં હટાવ્યો ભાવમાં હજી થશે ભડકો જાણો વિગતે.

 

Richest Person in the World ડોલરની રેસમાં કોણ આગળ, કોણ પાછળ? વૈશ્વિક માર્કેટમાં ટેક ટાયકૂન્સની સંપત્તિમાં મોટો ફેરબદલ, એલોન મસ્ક નંબર1 પર અડીખમ
Lemon Price Hike મોંઘવારીની ચોતરફી થપાટ શાકભાજી માર્કેટમાં લીંબુ લાલઘૂમ, અન્ય ખાદ્યચીજો મોંઘી થયા બાદ લીંબુના ભાવમાં રેકોર્ડબ્રેક વધારો
Elon Musk Space Data Centers હવે પૃથ્વી પર નહીં, સીધા અવકાશમાં પ્રોસેસ થશે AI ડેટા! ઇલોન મસ્કનો અબજો ડોલરનો નવો ગેમચેન્જર પ્લાન
HDFC Bank Cuts MCLR EMIના બોજમાંથી મળશે મુક્તિ! આ બેંકે વ્યાજદરમાં કર્યો ઘટાડો, હોમઓટો લોન સસ્તી થવાનો માર્ગ મોકળો
Exit mobile version