Site icon

તૈયાર રહેજો- હવાઈ મુસાફરી મોંઘી બનશે- કેન્દ્ર સરકારે એરલાઈન્સ કંપનીઓને આપી દીધી આ છૂટ

News Continuous Bureau | Mumbai

આગામી દિવસોમાં એરલાઈન્સ(Airlines) હવે હવાઈ સફર(air travel) મોંઘી કરશે તે નક્કી છે.

Join Our WhatsApp Community

પ્રાપ્ત જાણકારી મુજબ હવે સરકારે તેમને ભાડા વધારાની છૂટ આપી છે. 

એરલાઇન્સ હવે મુસાફરો(Passengers) પાસેથી કેટલું ભાડું વસૂલવું તે નક્કી કરવા માટે સ્વતંત્ર છે. 

સરકારે કોરોના રોગચાળો(Corona epidemic) શરૂ થયો ત્યારે હવાઈ ભાડા પર જે મર્યાદા મૂકી હતી તેને હવે દૂર કરી દીધી છે. 

આ સમાચાર પણ વાંચો : એક મહેમાન પાછળ કેટલો ખર્ચ કરે છે અંબાણી પરિવાર- અહીં છે એક ટેનટીટીવ હિસાબ

 

Gold Price: તહેવારોની સિઝન પહેલાં સોનામાં આવ્યો ઉછાળો, ચાંદી પણ થઇ મોંઘી,જાણો 9 સપ્ટેમ્બર 2025 ના તાજા ભાવ
FIIs: દ્વારા બે મહિનામાં ભારતીય બજારમાંથી કરાયો અધધ આટલા કરોડ રૂપિયાનો ઉપાડ, જાણો શું છે કારણ?
EPFO 3.0: EPFO 3.0 શું છે અને ક્યારે લોન્ચ થશે? તેના લીધે થશે આટલા કરોડ કર્મચારીઓને ફાયદો
GST 2.0: સિગારેટ અને તમાકુ જેવા હાનિકારક ઉત્પાદનો પર 40% ટેક્સ છતાં પણ દારૂ થયો તેમાંથી બાકાત,જાણો શું છે તેની પાછળ નું કારણ
Exit mobile version