- કોરોના સંકટકાળ વચ્ચે પણ સરકારની ગુડ્સ અને સર્વિસ ટેક્સ (GST) પેટેની વેરાકીય આવક સતત વધી રહી છે
- ગુરુવારે સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ મુજબ માર્ચ 2021માં 1,23,902 લાખ કરોડ રૂપિયાનું GST ક્લેક્શન નોંધાયુ
- જુલાઇ-2017થી ભારતમાં લાગુ કરાયેલી નવી કરપ્રણાલી પછીનું સૌથી વધુ માસિક GST ક્લેક્શન છે.
- આ સાથે સતત છઠ્ઠા મહિને GST ક્લેક્શન એક લાખ કરોડ રૂપિયાની ઉપર રહ્યુ છે ઉપરાંત વાર્ષિક તુલનાએ માર્ચ 2021માં GST ક્લેક્શનમાં 27 ટકાનો વધારો નોંધાયો છે
રેલમછેલ છે ભાઈ!! સરકારની તિજોરી છલકાઇ,માર્ચમાં વિક્રમી GST કલેક્શન નોંધાયું.
