News Continuous Bureau | Mumbai
GST collections March 2025 :
-
સરકારે માર્ચ 2025માં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)માંથી 1.96 લાખ કરોડ રૂપિયા એકત્રિત કર્યા છે.
-
નવું નાણાકીય વર્ષ 1 એપ્રિલથી એટલે કે આજથી શરૂ થયું છે. આ સાથે સરકાર માટે સારા સમાચાર આવ્યા છે.
-
માર્ચ મહિનામાં, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) ની વસુલાત 9.9 ટકા વધીને રૂ. 1.96 લાખ કરોડથી વધુ થઈ ગઈ છે
-
આ ક્વાર્ટરમાં GST કલેક્શન રૂ.5.8 લાખ કરોડ રહ્યું છે, જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતાં 10.4 ટકા વધુ છે.
-
માર્ચ મહિનામાં રિફંડ બાદ કરીને ચોખ્ખી GST વસૂલાત પણ ગયા વર્ષની સરખામણીમાં 7.6 ટકા વધુ છે.
-
ગયા મહિને તે રૂ. 1.84 લાખ કરોડ હતી. માર્ચ સતત 13મો મહિનો હતો જેમાં GST કલેક્શન 1.7 લાખ કરોડ રૂપિયાથી વધુ હતું.
આ સમાચાર પણ વાંચો: RBI at 90 : ભારતીય રિઝર્વ બેંકની 90 વર્ષગાંઠ, સમાપન સમારોહમાં રાષ્ટ્રપતિ રહ્યાં ઉપસ્થિત
GST collections for March 2025 rise to an 11-month high of Rs 1.96 lakh crore [Download data]
Read More at: https://t.co/M7h9SCpArZ pic.twitter.com/b0uVQt9luO
— CA Bimal Jain (@BimalGST) April 1, 2025
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
