Site icon News Continuous Bureau | Mumbai

5 ટકા GSTની અસર વર્તાઈ- અમૂલે દહીં- છાશ અને લસ્સીના ભાવમાં કર્યો વધારો- જાણો કેટલા ભાવ વધ્યા

News Continuous Bureau | Mumbai

ખાદ્યાન્ન પર જીએસટી(GST)ની અમલબજાવણી ને કારણે હવે મોંઘવારી(Inflation) વધવાની શરૂઆત થઈ ગઈ છે. ભારત(India) દેશની સૌથી મોટી ડેરી એવી અમૂલે (Amul)પોતાના તમામ ખાદ્યાન્નના ભાવ વધારી નાખ્યા છે. નવા ભાવ નીચે મુજબ છે. 

Join Our WhatsApp Channel

આણંદ 

અમુલની વિવિધ પ્રોડક્ટ(Amul products price Hike)ના ભાવમાં વધારો.

અમુલની વિવિધ  પ્રોડક્ટના ભાવમાં વધારો. 

મસ્તી  દહીં 400 ગ્રામ 2 રૂપિયાનો વધારો. 

મસ્તી દહીં એક  કિલો પાઉચ 4 રૂપિયાનો વધારો. 

મસ્તી દહીં 200 ગ્રામ કપમાં 1 રૂપિયાનો વધારો.

મસ્તી દહીં 400 ગ્રામ કપમાં 2 રૂપિયાનો વધારો.

આ સમાચાર પણ વાંચો : ભારતીય ચલણ 80 તરફ અગ્રેસર-અમેરિકી ડોલર સામે રૂપિયો ફરી ધડામ- આજે રૂપિયો આટલા પૈસા ગગડીને ઐતિહાસિક તળિયે

છાશ 500 મિલી પાઉચમાં 1 રૂપિયાનો વધારો. 

છાશ 170 મિલી પાઉચમાં 1 રૂપિયાનો વધારો.

અમૂલ લસ્સી 170 ગ્રામ પાઉચમાં 1 રૂપિયાનો વધારો.

Indian Railways September Freight Loading ભારતીય રેલવેએ તોડ્યા કમાણીના તમામ રેકોર્ડ્સ! સપ્ટેમ્બરમાં માલસામાન લોડિંગમાં જંગી ઉછાળો અર્થતંત્રમાં તેજીના સ્પષ્ટ સંકેતો!
UPI Payment Charges Postponed UPI પર પેમેન્ટ ચાર્જ લાદવાનો નિર્ણય સરકારે મોકૂફ રાખ્યો, હવે દિવાળીના તહેવારો બાદ થશે અમલ
Rupee Rises Against Dollar વિદેશી ભંડોળનો પ્રવાહ વધતાં રૂપિયો ચમક્યો; સતત બીજા સેશનમાં તેજી સાથે કારોબાર શરૂ; વધી દેશી ચલણની તાકાત
India GDP Growth IMF વૈશ્વિક મંદીના વાદળો વચ્ચે ભારતનું તેજસ્વી પ્રદર્શન! IMF એ વધાર્યો જીડીપી ગ્રોથ રેટ ચીનઅમેરિકા પાછળ છૂટ્યા
Exit mobile version