મોદી સરકાર માટે રાહતના સમાચાર આવ્યા છે.
જાન્યુઆરી 2021માં રવિવારે સાંજે 6 વાગ્યા સુધીમાં 1,19,847 લાખ કરોડનું જીએસટી કલેક્શન થયું છે.
જાન્યુઆરી 2021 માં જીએસટી કલેક્શન અગાઉના વર્ષ કરતા ૮ ટકા વધ્યું છે.
જીએસટી કલેક્શનમાં થયેલા વધારા અંગે સરકારી સૂત્રો કહે છે કે કરવેરાની છેતરપિંડીના મામલે વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે જેના પગલે રિકવરીમાં સતત વધારો થઈ રહ્યો છે.