News Continuous Bureau | Mumbai
દેશની સૌથી મોટી ખાનગી બેંકે HDFC બેંકે તેના ગ્રાહકોને આંચકો આપ્યો છે અને હાઉસિંગ લોનના રિટેલ પ્રાઇમ લેન્ડિંગ રેટ (RPLR)માં 0.25 ટકાનો વધારો કર્યો છે.
નવા વ્યાજ દરો 9મી ઓગસ્ટ એટલે કે આજથી લાગુ થઈ ગયા છે.
આ વધારા બાદ HDFCની હોમ લોનનો વ્યાજ દર 7.70 ટકાથી વધીને 7.95 ટકા થઈ ગયો છે.
રિઝર્વ બેંક દ્વારા રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટ્સના વધારાની જાહેરાત બાદ બેંકે આ નિર્ણય લીધો છે.
આ સમાચાર પણ વાંચો : અમુક દિવસોમાં જો કોંગ્રેસી ધારાસભ્ય અસલમ શેખ જેલના સળિયા પાછળ હશે- મીડિયામાં આવા સમાચાર વહેતા થયા