2020 નો છેલ્લો મહિનો ઓટો કંપનીઓના વેચાણ માટે ઉત્તમ રહ્યો.
કાર ઉત્પાદક કંપની હ્યુન્ડાઇએ ડિસેમ્બરમાં કારનું રેકોર્ડ બ્રેક વેચાણ કર્યું.
ડિસેમ્બર માં હ્યુન્ડાઇએ ભારતમાં 47,400 કારનું વેચાણ કર્યું હતું.
હ્યુન્ડાઇ કંપનીએ નવેમ્બર 2020 માં 48,800 કાર વેચી હતી.
