- સોશિયલ મીડિયા પર જાણીતા ઉદ્યોગપતિ રતન તાતાને ભારત રત્ન અપાવવાની માગ અંગે રતન તાતાની પ્રતિક્રિયા સામે આવી.
- ટ્વીટમાં તાતાએ કહ્યું છે કે, "સોશિયલ મીડિયા પર લોકોના એક ગ્રુપ દ્વારા એક અવૉર્ડને લઈને વ્યક્ત કરવામાં આવેલી ભાવનાઓનું હું આદર કરું છું પણ ખૂબ જ નમ્રતાથી અપીલ કરું છું કે આવા અભિયાન બંધ કરી દેવામાં આવે. હું ભારતીય હોવા અને ભારતના ગ્રોથ તેમજ સમૃદ્ધિમાં યોગદાન આપી શકવા અંગે પોતાને ભાગ્યશાળી માનું છું."
ભારત રત્ન સંદર્ભે રતન તાતાએ પોતાનો જવાબ આપ્યો. સાંભળી ને તમને પણ ગર્વ થશે. જાણો વિગત…
