આશરે એક દશક પછી કેન્દ્ર સરકારની કોર્પોરેટ ઇન્કમટેકસની આવક 4.57 લાખ કરોડ રૂપિયા છે. જ્યારે કે પર્સનલ ઇન્કમટેક્સ ની વસુલાત ૪.૮૯ લાખ કરોડ રૂપિયા છે.
બંને ટેકસની આવકમાં સરકારને ૧૮ ટકા અને અઢી ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
કોરોનાકાળમાં એટીએમ મશીનમાંથી કેશ વિથડ્રોવલમાં થયો આટલા ટકાનો ઘટાડો, આંકડો જાણીને ચોંકી જશો
ઉલ્લેખનીય છે કે મોદી સરકારે કોર્પોરેટ ટેક્સમાં ૧૦ ટકાનો ઘટાડો કર્યો તેમ છતાંય ટેકસની વસૂલાતમાં મોટી કપાત આવી છે..
