Site icon

કોરોના કાળમાં માલામાલ થઇ આ દવાની કંપની-હવે આવકવેરા વિભાગના પડ્યા દરોડા

News Continuous Bureau | Mumbai 

કોરોના કાળ(Covid19 pandemic) દરમિયાન માલામાલ થનારી ડોલો-650 દવાનું(Dolo-650 medicine) ઉત્પાદન કરતી કંપની માઇક્રો લેબ્સ લિમિટેડની(Micro Labs Ltd.) બેંગલુરુ ઓફિસ(Bengaluru office) પર આવકવેરા વિભાગે(Income tax department) દરોડા પાડ્યા છે.

Join Our WhatsApp Community

મળતી માહિતી મુજબ, ઈન્કમટેક્સના(Incometax) લગભગ 20 અધિકારીઓએ આ દરોડા પાડ્યા છે.

મીડિયા રિપોર્ટ મુજબ આ દરોડા ટેક્સ ચોરીના(Tax evasion) મામલામાં પાડવામાં આવી રહ્યા છે.

દરોડા દરમિયાન, ટેક્સ અધિકારીઓ(Tax officials) દ્વારા ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો(Documents) જપ્ત કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે ડોલો 650ની ઉત્પાદક માઈક્રો લેબ્સ પ્રાઈવેટ લિમિટેડે કોરોના કાળ દરમિયાન આશરે 600 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી હતી.

આ સમાચાર પણ વાંચો :સામાન્ય જનતાને મોંઘવારી નો વધુ એક માર -સરકારી ઓઇલ કંપનીઓએ ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કર્યો તોતિંગ વધારો-જાણો કેટલા રૂપિયા મોંઘુ થયું સિલિન્ડર

UPI: UPI યુઝર્સ માટે મહત્વ ના સમાચાર, આજથી નિયમોમાં થશે ફેરફાર; જાણો કોને ફાયદો, કોને નુકસાન
Gold Price: દિવાળી પહેલા જ ચાંદીએ પકડી રોકેટની ગતિ, ઇતિહાસમાં પહેલીવાર તોડ્યા તમામ રેકોર્ડ, જાણો સોના ચાંદી ના ભાવ
RBI: મોબાઈલ ફોન માટે લીધેલી લોન ન ચૂકવવી હવે ગ્રાહકો ને પડશે ભારે, રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા લાવી રહી છે નવો નિયમ
SEBI એ બદલ્યા IPOના નિયમો, રોકાણ પ્રક્રિયા બનશે સરળ, જાણો વિગતે
Exit mobile version