Site icon News Continuous Bureau | Mumbai

India GDP Q3 Data : અર્થતંત્રના મોરચે સારા સમાચાર, ત્રીજા ક્વાર્ટરમાં દેશનો GDP 8.4% વધ્યો..

India GDP Q3 Data : “2023-24ના Q3માં મજબૂત 8.4% જીડીપી વૃદ્ધિ ભારતીય અર્થતંત્રની મજબૂતાઈ અને તેની સંભવિતતા દર્શાવે છે. અમારા પ્રયાસો ઝડપી આર્થિક વૃદ્ધિ લાવવા માટે ચાલુ રહેશે જે 140 કરોડ ભારતીયોને વધુ સારું જીવન જીવવામાં અને વિકસિત ભારત બનાવવામાં મદદ કરશે!”

India GDP Q3 Data India's GDP shines in Q3, grows at 8.4%; FY24 estimate pegged at 7.6%

India GDP Q3 Data India's GDP shines in Q3, grows at 8.4%; FY24 estimate pegged at 7.6%

News Continuous Bureau | Mumbai  

India GDP Q3 Data

Join Our WhatsApp Channel

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ( PM Modi ) એ કહ્યું કે Q3 2023-24માં મજબૂત 8.4% જીડીપી ( GDP )  વૃદ્ધિ ભારતીય અર્થતંત્રની મજબૂતાઈ અને તેની ક્ષમતા દર્શાવે છે. તેમણે એ પણ પુનરોચ્ચાર કર્યો કે અમારા પ્રયાસો ઝડપી આર્થિક વૃદ્ધિ લાવવા માટે ચાલુ રહેશે જે 140 કરોડ ભારતીયોને વધુ સારું જીવન જીવવામાં અને વિકસિત ભારત ( India ) નું નિર્માણ કરવામાં મદદ કરશે.

આ સમાચાર પણ વાંચો : Bangladesh :બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ફાટી નીકળી ભીષણ આગ, આટલા લોકો બળીને થયા ભડથું, 22 દાઝ્યા..

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;

“2023-24ના Q3માં મજબૂત 8.4% જીડીપી વૃદ્ધિ ભારતીય અર્થતંત્રની મજબૂતાઈ અને તેની સંભવિતતા દર્શાવે છે. અમારા પ્રયાસો ઝડપી આર્થિક વૃદ્ધિ લાવવા માટે ચાલુ રહેશે જે 140 કરોડ ભારતીયોને વધુ સારું જીવન જીવવામાં અને વિકસિત ભારત બનાવવામાં મદદ કરશે!”

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Vibrant Gujarat Summit 2027 Mumbai Meetings વાઈબ્રન્ટ ગુજરાત સમિટ ૨૦૨૭ ને લઈને મુંબઈમાં મુખ્યમંત્રીની ઉદ્યોગપતિઓ સાથે વન ટુ વન બેઠક
True Owner of Jio Mukesh Ambani Leadership અંબાણી પરિવારનો માસ્ટરપ્લાન જિઓના મુખ્ય સૂત્રો કોના હાથમાં? જાણો કંપનીના અસલી માલિક અને વહીવટકર્તા વિશે
EatClub License Suspended પ્રખ્યાત ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ EatClub નું લાયસન્સ સસ્પેન્ડ, કિચનમાં મળી આવ્યા મોટા ઉંદરો અને ભારે ગંદકી
Raghuram Rajan GDP Criticism આંકડામાં ગડબડ… મોદી સરકારના જીડીપી ગ્રોથ પર આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનનો મોટો સવાલ
Exit mobile version