Site icon News Continuous Bureau | Mumbai

સારા સમાચારઃ રોકાણકારો માટે વધુ એક વિકલ્પ. દેશમાં બહુ જલદી શરૂ થશે સિલ્વર ETF, પ્રસ્તાવ પર SEBI કરી રહી છે વિચાર; જાણો વિગત ..

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ,27 જુલાઈ  2021

Join Our WhatsApp Channel

મંગળવાર.

 

દેશમાં બહુ જલદી સિલ્વર સમર્થિત એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ETF) લોન્ચ કરવામાં આવે એવી શકયતા છે.  સિક્યોરિટીસ એન્ડ એક્સચેન્જ  બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) મ્યુચલ ફંડોને ETF લોન્ચ કરવા મંજૂરી આપવા પર વિચારણા કરી રહ્યું છે.

SEBI દ્વારા નિમવામાં આવેલી મ્યુચલ ફંડ એડવાઈઝરી કમિટી ની હાલમાં જ બેઠક થઈ હતી, જેમાં આ પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવી હતી. કોઈ કાયદાકીય અડચણ આવે નહીં તો તેમની ભલામણનો બહુ જલદી સ્વીકાર કરવામાં આવશે.

બજારના સૂત્રોના કહેવા મુજબ હાલ બજારમાં સિલ્વર ETFની ભારે ડિમાન્ડ છે. SEBI જો મ્યુચલ ફંડ કંપનીઓને  સિલ્વર ETF લોન્ચ કરવાની મંજૂરી આપે છે. તો રોકાણકારોને રોકાણ માટે વધુ એક વિકલ્પ મળશે. સામાન્ય રીતે સોનુ ખરીદીને તેને ઘરમાં સંઘરવું સરળ છે પણ પ્રત્યક્ષમાં ચાંદી ખરીદીને તેને સંઘરવું મુશ્કેલ છે. તેથી રોકાણકારો માટે સિલ્વર ETF બહુ ફાયદામંદ સાબિત થઈ શકે છે.

અતિવૃષ્ટિ અને મહાપૂરથી વેપારીઓને થયું આટલા કરોડ રૂપિયાનું નુકસાન, જાણો કેટલાક વેપારીઓ પૂર્ણ રીતે બરબાદ થયા અને સરકાર પાસે શી માગણી મૂકી; જાણો વિગત

અહીં ઉલ્લેખનીય છે કે હાલ દેશમાં ગોલ્ડ ETF અસ્તિત્વમાં છે. SEBI  દ્વારા પ્રસ્તાવિત કર્યા બાદ 2002માં બેન્ચમાર્ક એસેટ મેનેજમેન્ટ કંપની દ્વારા વિકસાવવામાં આવ્યું હતું. જે 2007માં બજારમાં લોન્ચ કરવામાં આવ્યું હતું.

 

RBI Repo Rate Hike આ તો બસ શરૂઆત છે… RBI ફરી આપી શકે છે મોટો ઝટકો રેપો રેટ વધારવા પર MPC સભ્યોમાં મતભેદ
Jio Vs Starlink ભારતમાં ક્યારે લોન્ચ થશે જિયોની સેટેલાઇટ સર્વિસ? જિયો આઈપીઓ દરમિયાન આકાશ અંબાણીએ કર્યો મોટો ખુલાસો
SBI Cyber Attack દેશની સૌથી મોટી બેન્ક પર સાયબર હુમલો, ગ્રાહકોના મોબાઈલ નંબર અને સરનામા સહિતનો સંવેદનશીલ ડેટા લીક
Coriander Festive Price Rally ધાણામાં તહેવારોની તેજીથી રોકાણકારોને મોટો લાભ વાયદા અને હાજર બજારમાં ભાવ ઉછળ્યા, એક મહિનામાં ૨૦ ટકા સુધી ઊંચું વળતર
Exit mobile version