Site icon

કોના પૈસાની હોળી? 5 રાજ્યોની ચુટણીને કારણે ફ્યુઅલ ભાવ સ્થગિત રખાતા ઓઇલ કંપનીઓને આટલા હજાર કરોડનો ફટકો. 

News Continuous Bureau | Mumbai

 ક્રુડ તેલના વૈશ્વિક ભાવમાં વધારો છતાં ૪ નવેમ્બર, ૨૦૨૧થી ૨૧મી માર્ચ ૨૦૨૨ સુધી દેશમાં પેટ્રોલ – ડીઝલના રિટેલ  કિંમતમાં કોઈ ફેરફાર કરાયો નહતો. 

Join Our WhatsApp Community

ભારતના ટોચના ફયુઅલ રિટેલરો  આઈઓસી, બીપીસીએલ અને એચપીસીએલ દ્વારા પેટ્રોલ-ડીઝલની કિંમતો લાંબો સમય સુધી યથાવત રાખી મુકાતા નવેમ્બરથી માર્ચના ગાળામાં તેમને આવકમાં સંયુકત રીતે રૂપિયા ૧૯૦૦૦ કરોડનું નુકસાન થયું છે

આ માહિતી મૂડી'સ ઈન્વેસ્ટર સર્વિસ દ્વારા એક રિપોર્ટમાં આપવામાં આવી છે જેને અનેક મિડીયા હાઉસે પ્રસીદ્ધી આપી છે.

આ સમાચાર પણ વાંચો : ભડકે બળતાં ભાવ આજે ફરી પાછા પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા. સવારથી નવા ભાવ અમલી

UPI Help: UPI માં હવે કોઈ સમસ્યા નહીં! NPCIનું નવું ‘UPI હેલ્પ’ AI કેવી રીતે કરશે તમારા વ્યવહારોને સરળ?
Antilia: ‘એન્ટિલિયા’ કરતાં વધુ મોંઘી અને ઊંચી! મુંબઈમાં બની રહેલી આ ગગનચુંબી ઇમારત વિશે જાણો.
Blackstone: અંબાણીની પાર્ટનર કંપની આ ભારતીય બેંકમાં ₹6,200 કરોડનો હિસ્સો ખરીદશે, ટૂંક સમયમાં થઈ શકે છે જાહેરાત
Russian crude oil: ટ્રમ્પને મોટો ઝટકો: US ના હાઈ ટેરિફ છતાં ભારતે રશિયન ક્રૂડ ઓઇલની આયાતમાં રેકોર્ડ તોડ્યો, ચોંકાવનારો રિપોર્ટ આવ્યો સામે
Exit mobile version