Site icon

મોંઘવારીનો નવો બોમ્બ ફુટશે- ડોલર સામે રૂપિયો ફરી ધડામ, માર્કેટ ખુલતા જ આટલા પૈસા ગગડ્યો

News Continuous Bureau | Mumbai

અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયામાં ઘટાડાનું વલણ આજે પણ જોવા મળી રહ્યું છે. 

Join Our WhatsApp Community

ગુરૂવારે ડોલર સામે રૂપિયો 80.86ની ઇતિહાસની સૌથી નીચી સપાટીએ બંધ આવ્યા બાદ આજે વધુ 23 પૈસા ઘટી 81.09 ખુલ્યો છે. 

વૈશ્વિક બજારમાં ફેડરલ રિઝર્વે વ્યાજ દર વધારતા, રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ વધારે વણસે એવી શક્યતાના કારણે સલામતી તરફ દોટના લીધે ડોલર વધી રહ્યો છે.

ભારતની ચાલુ ખાતાની ખાધ વધી રહી છે, દેશની વિદેશી હૂંડિયામણની અનામત ઘટી રહી છે તેની અસર પણ રૂપિયા ઉપર જોવા મળી રહી છે.

આ સમાચાર પણ વાંચો : એક જગ્યા એવી પણ છે જ્યાં સોનાનો ભાવ 82 લાખ પ્રતિ તોલા છે-જાણો વિશ્વમાં કઈ જગ્યાએ સોનાના ભાવ કેટલા છે-મજેદાર જાણકારી

Gold Price: સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો: આજે સોનું ₹750 અને ચાંદી ₹1700 થી વધુ સસ્તી થઈ, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ
Gold Price: સોનું ખરીદવાની સુવર્ણ તક! MCX પર કિંમતોમાં મોટો કડાકો, જાણો મુંબઈ-અમદાવાદમાં કેટલું સસ્તું થયું સોનું-ચાંદી.
Gold Price: આજના સોના-ચાંદીના ભાવ: ઝવેરી બજારમાં તેજીનો કરંટ, જાણો આજે કેટલું મોંઘું થયું સોનું અને ચાંદી
Copper: સોના-ચાંદીને ભૂલી જાવ, હવે આ ધાતુ તમને બનાવશે માલામાલ! 2009 પછીની સૌથી મોટી તેજી; હજુ 35% ભાવ વધવાની આગાહી.
Exit mobile version