News Continuous Bureau | Mumbai
ભારતીય શેરબજાર(Share Market)ની આજે બીજા દિવસે ‘મંગળ’ શરૂઆત થઈ છે.
સેન્સેક્સ(Sensex) 739 પોઇન્ટ વધીને 59,880.23 પર અને નિફ્ટી(Nifty) 225 પોઇન્ટ વધીને 17,846.85 પર ટ્રેડ કરી રહ્યો છે.
શરૂઆતી કારોબારના હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, ઈન્ડસઈન્ડ બેંક, ટાટા મોટર્સ, બજાજ ફિનસર્વ, એચસીએલ ટેક્નોલોજીસ, ઈન્ફોસીસ અને ટેક મહિન્દ્રા ટોપ ગેઈનર્સ છે.
નિષ્ણાતોનું કહેવું છે કે રોકાણકારો(investors) આજે શરૂઆતથી જ બજારમાં ખરીદીમાં રસ બતાવાઈ રહ્યા છે જેના કારણે સેન્સેક્સ અને નિફ્ટી નવી ઊંચાઈ મેળવશે અને સેન્સેક્સ ફરીથી 60 હજાર તરફ આગળ વધશે.
આ સમાચાર પણ વાંચો : નસીબ આડેથી પાંદડું હટવું આને કહેવાય કેરળમાં રીક્ષા ડ્રાઇવરની રાતોરાત બદલાઈ ગઈ કિસ્મત જીતી અધધ આટલા કરોડની લોટરી
