Site icon News Continuous Bureau | Mumbai

શેર માર્કેટમાં મંગળ શરૂઆત બંને મુખ્ય સૂચકાંકમાં જબરદસ્ત ઉછાળો આ શેર છે ટોપ ગેઈનર્સ 

News Continuous Bureau | Mumbai

ભારતીય શેરબજાર(Share Market)ની આજે બીજા દિવસે ‘મંગળ’ શરૂઆત થઈ છે. 

Join Our WhatsApp Channel

સેન્સેક્સ(Sensex) 739 પોઇન્ટ વધીને 59,880.23 પર અને નિફ્ટી(Nifty) 225 પોઇન્ટ વધીને 17,846.85 પર ટ્રેડ કરી રહ્યો છે.

શરૂઆતી કારોબારના હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, ઈન્ડસઈન્ડ બેંક, ટાટા મોટર્સ, બજાજ ફિનસર્વ, એચસીએલ ટેક્નોલોજીસ, ઈન્ફોસીસ અને ટેક મહિન્દ્રા ટોપ ગેઈનર્સ છે.

નિષ્ણાતોનું કહેવું છે કે રોકાણકારો(investors) આજે શરૂઆતથી જ બજારમાં ખરીદીમાં રસ બતાવાઈ રહ્યા છે  જેના કારણે સેન્સેક્સ અને નિફ્ટી નવી ઊંચાઈ મેળવશે અને સેન્સેક્સ ફરીથી 60 હજાર તરફ આગળ વધશે.

આ સમાચાર પણ વાંચો : નસીબ આડેથી પાંદડું હટવું આને કહેવાય કેરળમાં રીક્ષા ડ્રાઇવરની રાતોરાત બદલાઈ ગઈ કિસ્મત જીતી અધધ આટલા કરોડની લોટરી 

RBI Repo Rate Hike આ તો બસ શરૂઆત છે… RBI ફરી આપી શકે છે મોટો ઝટકો રેપો રેટ વધારવા પર MPC સભ્યોમાં મતભેદ
Jio Vs Starlink ભારતમાં ક્યારે લોન્ચ થશે જિયોની સેટેલાઇટ સર્વિસ? જિયો આઈપીઓ દરમિયાન આકાશ અંબાણીએ કર્યો મોટો ખુલાસો
SBI Cyber Attack દેશની સૌથી મોટી બેન્ક પર સાયબર હુમલો, ગ્રાહકોના મોબાઈલ નંબર અને સરનામા સહિતનો સંવેદનશીલ ડેટા લીક
Coriander Festive Price Rally ધાણામાં તહેવારોની તેજીથી રોકાણકારોને મોટો લાભ વાયદા અને હાજર બજારમાં ભાવ ઉછળ્યા, એક મહિનામાં ૨૦ ટકા સુધી ઊંચું વળતર
Exit mobile version