Site icon News Continuous Bureau | Mumbai

સતત ચોથી વખત ફોરેક્સ રીઝર્વમાં થયો ઘટાડો- આ સપ્તાહે વિદેશી હૂંડિયામણ આટલા અબજ ડોલર રહ્યું- જાણો આંકડા

News Continuous Bureau | Mumbai

દેશની વિદેશી મુદ્રા ભંડાર(foreign exchange reservesમાં સતત ચોથા સપ્તાહે ઘટાડો નોંધાયો છે. 

Join Our WhatsApp Channel

રિઝર્વ બેંક (RBI) દ્વારા જાહેર આંકડામાં 26 ઓગસ્ટ 2022ના રોજ પૂરા થતા સપ્તાહમાં 3.007 બિલિયન ડોલર ઘટીને 561.046 બિલિયન ડોલર થયું છે.

ફોરેક્સ રિઝર્વમાં આ ઘટાડો મુખ્યત્વે ફોરેન કરન્સી એસેટ(Foreign currency asset) માં થયેલા ઘટાડાને કારણે થયો હતો. જે કુલ કરન્સી રિઝર્વનો નોંધપાત્ર હિસ્સો છે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ 19 ઓગસ્ટ 2022 ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં તે 6.687 બિલિયન ડોલર ઘટીને 564.053 બિલિયન ડોલર થઈ ગયું હતું.  

આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં મોટી જાનહાની ટળી- રેલવે ટ્રેક પર થયો અટકચાળો-  મોટરમેનની સર્તકતાથી અકસ્માત ટળ્યો

Fuel Export Windfall Tax Cut કેન્દ્ર સરકારે પેટ્રોલ, ડીઝલ અને ATF પર વિન્ડફોલ ટેક્સ ઘટાડ્યો નિકાસકારોને મોટી રાહત, સ્થાનિક ભાવ યથાવત
Union Cabinet EPFO Wage Ceiling Hike નોકરિયાત વર્ગ માટે ગુડ ન્યૂઝ! પીએફ કવરેજની વેતન મર્યાદામાં ૧૦ વર્ષ બાદ મોટો વધારો, લાખો નવા કર્મચારીઓ ઈપીએફ હેઠળ આવશે
Reliance 12500 Crore Bond Issue રિલાયન્સનો મોટો દાવ ૫ વર્ષના બોન્ડ ઈશ્યુ દ્વારા કંપની ₹૧૨,૫૦૦ કરોડનું જંગી ભંડોળ એકત્ર કરશે
US India Trade Deal કેવી રીતે થશે ટ્રેડ ડીલ? રશિયાના બહાને ભારત પર ટ્રમ્પના પ્રહારની તૈયારી, ૧૦૦% ટેરિફના ખતરાથી $૧૩૨ અબજનો દ્વિપક્ષીય વેપાર સંકટમાં
Exit mobile version