Site icon

Foreign Exchange Reserves: ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં ઉછાળો, સપ્તાહમાં વધીને 595 અબજ યુએસ ડોલર પહોંચ્યો આંકડો.

Foreign Exchange Reserves: ભારતનો આર્થિક વિકાસ પ્રગતિના પંથે છે. જ્યાં એક તરફ કોરોના મહામારી પછી વિશ્વના ઘણા દેશ હાલ પણ આર્થિક તંગીની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે ત્યાં બીજી તરફ ભારત તેના આર્થિક વિકાસમાં અગ્રસર છે. ત્યારે હવે ભારતના વિદેશી મુદ્રા ભંડારને લઈ મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે.

India's foreign exchange reserves surge to 595 billion US dollars in the week.

India's foreign exchange reserves surge to 595 billion US dollars in the week.

News Continuous Bureau | Mumbai

Foreign Exchange Reserves: ભારતનો આર્થિક વિકાસ ( Economic development ) પ્રગતિના પંથે છે. જ્યાં એક તરફ કોરોના મહામારી પછી વિશ્વના ઘણા દેશ હાલ પણ આર્થિક તંગીની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે ત્યાં બીજી તરફ ભારત ( India ) તેના આર્થિક વિકાસમાં અગ્રસર છે. ત્યારે હવે ભારતના વિદેશી મુદ્રા ભંડારને લઈ મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે.

Join Our WhatsApp Community

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ( RBI ) એ 17 નવેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન ભારતના વિદેશી મુદ્રા ભંડારનો અહેવાલ જાહેર કર્યો છે. આ રિપોર્ટ અનુસાર, 17 નવેમ્બર, 2023 સુધીમાં, દેશનો વિદેશી મુદ્રા ભંડાર 5.077 અબજ ડોલર વધીને US$ 595.397 બિલિયન થઈ ગયો છે. તે જ સમયે, ગયા સપ્તાહના અહેવાલમાં તે US$ 62 મિલિયન ઘટીને US$ 590.321 બિલિયન થયું હતું.

આ સમાચાર પણ વાંચોઃ Ludhiana Railway Tracks: આ તે કેવી લાપરવાહી? દારૂડીયા ટ્રક ડ્રાઇવરે ટ્રેક પર ટ્રક પાર્ક કરી અને નાસી છૂટ્યો… પછી શું થયું? જાણો અહીં..

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા જાહેર કરાયેલા સાપ્તાહિક આંકડાકીય પૂરક અનુસાર, 17 નવેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી વિનિમય ( foreign exchange ) અસ્કયામતો, ભંડોળના US$ 4.387 બિલિયન વધીને US$526.391 બિલિયન થઈ છે. જણાવી દઈએ કે, ઓક્ટોબર 2021માં દેશની ફોરેન એક્સચેન્જ કીટી 645 બિલિયન યુએસ ડોલરની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચી ગઈ હતી.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Amazon Layoffs: એમેઝોન લે-ઓફ: કંપનીએ જણાવ્યું મોટા પાયે કર્મચારીઓની છટણીનું કારણ
LPG: નિયમોમાં ફેરફાર: LPG, આધાર કાર્ડથી GST સુધી… આજથી લાગુ થતા આ મોટા નિયમો, તમારા માસિક બજેટ પર થશે અસર
Gold Price: સોના-ચાંદીના ભાવ ગગડ્યા! ૧૩ દિવસમાં સોનું ૧૧,૬૨૧ અને ચાંદી ૩૨,૫૦૦ સસ્તી, જાણો આજના લેટેસ્ટ રેટ.
UPI Help: UPI માં હવે કોઈ સમસ્યા નહીં! NPCIનું નવું ‘UPI હેલ્પ’ AI કેવી રીતે કરશે તમારા વ્યવહારોને સરળ?
Exit mobile version