Site icon News Continuous Bureau | Mumbai

RBI એ જારી કર્યા આંકડા :ભારતના વિદેશી હુંડિયામણમાં ઐતિહાસિક શિખરેથી ડોલરનો ઘટાડો થયો. જાણો વિગતે 

દેશમાં વિદેશી મુદ્રા ભંડારમાં 15મી જાન્યુઆરીએ પૂરા થયેલા અઠવાડિયામાં 1.839 ડૉલર્સ ઘટીને 584.242 અબજ ડૉલર્સ જેટલો રહ્યો હતો. 

રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલા ડેટા અનુસાર આ સમયગાળામાં ફોરેન કરન્સી એકાઉન્ટમાં થયેલા ઘટાડાના કારણે વિદેશી હુંડિયામણમાં પણ ઘટાડો નોંધાયો હતો.  

Join Our WhatsApp Channel

આ પહેલા 8મી જાન્યુઆરીએ પૂરા થયેલા સપ્તાહમાં 75.8 કરોડ ડૉલર વધીને 586.082 અબજ ડૉલર્સનો થયો હતો.

 

RBI MPC Meeting શું વધશે તમારી લોનની EMI? આ તારીખે આવશે RBI MPC બેઠકનો મોટો નિર્ણય..
UPI Transactions Drop MDR Impact ૧૫ ઑક્ટોબર પહેલાં જ UPI પર સંકટના વાદળો? ટ્રાન્ઝેક્શનમાં ૧.૮% નો ઘટાડો જાણો MDR ચાર્જનો અસલ પ્રભાવ
India US Trade Deal ભારતયુએસ ટ્રેડ ડીલ લગભગ ફાઇનલ? પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચે ટૂંક સમયમાં ફરી થઈ શકે છે સીધી વાતચીત
No UPI Day Traders Protest આજે ખિસ્સામાં રોકડા રાખજો! વેપારીઓનો ‘નો UPI ડે’, બંધ રહેશે ઓનલાઇન પેમેન્ટ…
Exit mobile version