Site icon

અર્થતંત્રની ગાડી પર લાગી બ્રેક- ચોથા ક્વાર્ટરમાં ભારતનો GDP ઘટીને આટલા ટકા થયો -જાણો સમગ્ર નાણાકીય વર્ષની સ્થિતિ

News Continuous Bureau | Mumbai 

નાણાકીય વર્ષ 2021-22ના ચોથા ક્વાર્ટરમાં(fourth quarter) સરકારને(Govt) GDP મોરચે આંચકો લાગ્યો છે. 

Join Our WhatsApp Community

સરકારે જાહેર કરાયેલા સત્તાવાર આંકડા દર્શાવે છે કે 2021-22ના ચોથા ક્વાર્ટરમાં ભારતીય અર્થવ્યવસ્થાએ(Indian economy) 4.1 ટકાની વૃદ્ધિ નોંધાવી છે, જેના પરિણામે વાર્ષિક વૃદ્ધિ દર 8.7 ટકા પર પહોંચી ગયો છે. 

જોકે, જાન્યુઆરીથી માર્ચના સમયગાળામાં વૃદ્ધિ દર(Growth rate) ઑક્ટોબરથી ડિસેમ્બર 2021-22ના અગાઉના ક્વાર્ટરમાં 5.4 ટકા કરતાં ધીમો હતો. 

2021-22ના ચોથા ક્વાર્ટર દરમિયાન ભારતના આર્થિક વિકાસમાં મંદી પાછળના કારણો કોરોના વાયરસનું(Corona virus) ઓમિક્રોન વેરિઅન્ટ(Omicron variant) લીધે લાદવામાં આવેલા નિયંત્રણો, વૈશ્વિક પુરવઠામાં(Global supply) ઘટાડો અને ઉચ્ચ ઇનપુટ ખર્ચ હતા.

આ સમાચાર પણ વાંચો : ઈ-કોમર્સ સેકટરમાં નાના વેપારીઓને પ્રોત્સાહન આપવા સરકાર લેશે આ પગલું – GST કાઉન્સિલની બેઠક પર નજર

Reliance Industries: રિલાયન્સનો મેગા પ્લાન: મુકેશ અંબાણી હવે વેનેઝુએલાના તેલથી ભરશે તિજોરી, જાણો ભારતને શું થશે ફાયદો
India China Trade Policy 2026: ચીની કંપનીઓ માટે ભારત ફરી ખોલશે દરવાજા? કડક નિયમોમાં છૂટછાટ આપવાની હિલચાલ તેજ
Gold Price: સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો: આજે સોનું ₹750 અને ચાંદી ₹1700 થી વધુ સસ્તી થઈ, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ
Gold Price: સોનું ખરીદવાની સુવર્ણ તક! MCX પર કિંમતોમાં મોટો કડાકો, જાણો મુંબઈ-અમદાવાદમાં કેટલું સસ્તું થયું સોનું-ચાંદી.
Exit mobile version