Site icon News Continuous Bureau | Mumbai

હીરા ઉદ્યોગમાં મંદીનું મોજુ, ઉદ્યોગપતિઓ અને રત્ન કલાકારો તેજીને લઈને આપ્યા મોટા સંકેત.

બીજી બાજુ છેલ્લા કેટલાક સમયથી હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ જામ્યો છે ત્યારે હીરાના કારીગરો હાલ ખૂબ જ મંદીનો માહોલ હોય ત્યારે તેનો ભોગ બની રહ્યા હોય તેવી સ્થિતિ સામે આવી રહી છે .

Industrialists and jewelers gave big signals about diamond business

હીરા ઉદ્યોગમાં મંદીનું મોજુ, ઉદ્યોગપતિઓ અને રત્ન કલાકારો તેજીને લઈને આપ્યા મોટા સંકેત.

News Continuous Bureau | Mumbai

હીરા ઉદ્યોગમાં મંદીનું મોજુ, ઉદ્યોગપતિઓ અને રત્ન કલાકારો તેજીને લઈને આપ્યા મોટા સંકેત. . સમગ્ર ગુજરાતમાં હીરા ઉદ્યોગમાં સુરત બાદ ભાવનગર બીજા નંબરે આવે છે. ભાવનગરમાં અનેક હીરાના કારખાનાઓમાં કામ કરી ને રત્ન કલાકારો રોજગારી મેળવે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી હીરા ઉદ્યોગમાં મંદી જોવા મળી રહી છે. જેમાંથી ભાવનગરના હીરા ઉદ્યોગ પણ બાકી રહ્યો નથી. આ મહામારી બાદ હીરા ઉદ્યોગમાં થોડી તેજી આવી હતી પરંતુ રશિયા અને યુક્રેનના વિવાદને કારણે વિદેશમાંથી આવતા કાચા હીરાની રફ આવવાનું બંધ થઈ ગયું હતું. જેના કારણે વેપારીઓને મોંઘા ભાવે રફ લેવી પડે છે. જેથી ખર્ચમાં વધારો થતા વેપારીઓને કારખાના અને રત્ન કલાકારોને પગાર આપવાનું મુશ્કેલ પડી ગયું છે. મંદીના સમયમાં હીરાના કારીગરો માટે પડતા પર પાટુ જેવી સ્થિતિ ઊભી થઈ છે. હીરાના વેપારીઓ સરકાર પાસે રાહત પેકેજની માંગણી કરી રહ્યા છે. ભાવનગર શહેર અને જિલ્લાના ખૂબ જ મોટી સંખ્યામાં હીરાના ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો રોજગારી મેળવે છે. આ માલ હીરા ઉદ્યોગમાં મંદિરને લઈને કારીગરોમાં સંતાનો માહોલ જામ્યો છે બીજી બાજુ છેલ્લા કેટલાક સમયથી હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ જામ્યો છે ત્યારે હીરાના કારીગરો હાલ ખૂબ જ મંદીનો માહોલ હોય ત્યારે તેનો ભોગ બની રહ્યા હોય તેવી સ્થિતિ સામે આવી રહી છે .

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: વિવાદઃ કંટારાની ‘મુરલીધર’એ ‘KGF 2’ને માઇન્ડલેસ ફિલ્મ કહી, કહ્યું- નાના બજેટની ફિલ્મો જોઈશ

Indian Railways September Freight Loading ભારતીય રેલવેએ તોડ્યા કમાણીના તમામ રેકોર્ડ્સ! સપ્ટેમ્બરમાં માલસામાન લોડિંગમાં જંગી ઉછાળો અર્થતંત્રમાં તેજીના સ્પષ્ટ સંકેતો!
UPI Payment Charges Postponed UPI પર પેમેન્ટ ચાર્જ લાદવાનો નિર્ણય સરકારે મોકૂફ રાખ્યો, હવે દિવાળીના તહેવારો બાદ થશે અમલ
Rupee Rises Against Dollar વિદેશી ભંડોળનો પ્રવાહ વધતાં રૂપિયો ચમક્યો; સતત બીજા સેશનમાં તેજી સાથે કારોબાર શરૂ; વધી દેશી ચલણની તાકાત
India GDP Growth IMF વૈશ્વિક મંદીના વાદળો વચ્ચે ભારતનું તેજસ્વી પ્રદર્શન! IMF એ વધાર્યો જીડીપી ગ્રોથ રેટ ચીનઅમેરિકા પાછળ છૂટ્યા
Exit mobile version