Site icon News Continuous Bureau | Mumbai

Inflation News : નવેમ્બરમાં ભારતનો છૂટક ફુગાવો ઘટીને 5.88 ટકા થયો.

ભારતીય અર્થવ્યવસ્થા વિશે એક સારા સમાચાર છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના અનુમાન કરતા છૂટક ફુગાવાનો દર ઓછો રહ્યો છે.

Inflation reduces to 5.88 % in India

Inflation News : નવેમ્બરમાં ભારતનો છૂટક ફુગાવો ઘટીને 5.88 ટકા થયો.

News Continuous Bureau | Mumbai

ભારતનો ફુગાવો ઓક્ટોબર, 2022માં 6.77 ટકાથી વાર્ષિક ધોરણે નવેમ્બરમાં 5.88 ટકાના 11 મહિનાના નીચા સ્તરે આવી ગયો છે. ફુગાવો અગાઉના મહિનામાં 0.80 ટકાની વૃદ્ધિ સામે 0.11 ટકા ઘટ્યો હતો.

Join Our WhatsApp Channel

આ ઘટાડાનું કારણ ખાદ્યપદાર્થોના ભાવમાં થયેલો ઘટાડો કારણભૂત છે. અત્રે ઉલ્લેખનીય છે કે ફુગાવો જે સેક્ટર ને ધ્યાનમાં રાખીને માપવામાં આવે છે તેમાં 40 ટકા હિસ્સો ખાદ્ય પદાર્થો નો છે.

શાકભાજીના મોંઘવારી દરમાં 8.08 ટકાનો ઘટાડો થયો છે. અનાજ સેગમેન્ટ માટે ફુગાવાનો દર 12.96 ટકા હતો.

આ સમાચાર પણ વાંચો:  Good Luck Sign:ઘરમાં કબૂતરનું આગમન આપે છે મહત્વનો સંકેત, જાણો તે શુભ છે કે અશુભ?

ઊંચો ફુગાવો ભારત સહિત સમગ્ર વિશ્વની મધ્યસ્થ બેંકો માટે ચિંતાનો વિષય બન્યો છે, કારણ કે રશિયા-યુક્રેન યુદ્ધ તેમજ પ્રાકૃતિક આપદાઓ ને કારણે વિશ્વની સપ્લાય ચેન ખોવાઈ ગઈ છે.

ઉલ્લેખનીય છે કે તેની તાજેતરની MPC મીટિંગમાં, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ FY23 માટે 6.7 ટકાના ફુગાવાના અનુમાનને જાળવી રાખ્યું હતું.

 

RBI Repo Rate Hike આ તો બસ શરૂઆત છે… RBI ફરી આપી શકે છે મોટો ઝટકો રેપો રેટ વધારવા પર MPC સભ્યોમાં મતભેદ
Jio Vs Starlink ભારતમાં ક્યારે લોન્ચ થશે જિયોની સેટેલાઇટ સર્વિસ? જિયો આઈપીઓ દરમિયાન આકાશ અંબાણીએ કર્યો મોટો ખુલાસો
SBI Cyber Attack દેશની સૌથી મોટી બેન્ક પર સાયબર હુમલો, ગ્રાહકોના મોબાઈલ નંબર અને સરનામા સહિતનો સંવેદનશીલ ડેટા લીક
Coriander Festive Price Rally ધાણામાં તહેવારોની તેજીથી રોકાણકારોને મોટો લાભ વાયદા અને હાજર બજારમાં ભાવ ઉછળ્યા, એક મહિનામાં ૨૦ ટકા સુધી ઊંચું વળતર
Exit mobile version