Site icon

Investment SBI Report: ભારતમાં રોકાણની પ્રવૃત્તિમાં વૃદ્ધિ, આ ક્ષેત્રમાંથી મળ્યું નોંધપાત્ર યોગદાન.. જાણો આંકડા

Investment SBI Report: ભારતની ઇન્વેસ્ટમેન્ટ ઇકોસિસ્ટમ અને એક્સટર્નલ કમર્શિયલ ઋણ (ECB)માં છેલ્લાં થોડાં વર્ષોમાં નોંધપાત્ર વિકાસ થયો છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)ના તાજેતરના અહેવાલમાં  રોકાણની જાહેરાતોના વલણો,

India's Investment and External Commercial Debt (ECB) Landscape

India's Investment and External Commercial Debt (ECB) Landscape

Investment SBI Report: ભારતની ઇન્વેસ્ટમેન્ટ ઇકોસિસ્ટમ અને એક્સટર્નલ કમર્શિયલ ઋણ (ECB)માં છેલ્લાં થોડાં વર્ષોમાં નોંધપાત્ર વિકાસ થયો છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)ના તાજેતરના અહેવાલમાં  રોકાણની જાહેરાતોના વલણો, ખાનગી ક્ષેત્રના યોગદાન અને કોર્પોરેટ ફાઇનાન્સિંગમાં ECBની ભૂમિકા પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.

રોકાણની ઘોષણાઓ (9MFY25)

ભારતમાં રોકાણની પ્રવૃત્તિમાં ઝડપથી વૃદ્ધિ થઈ રહી છે, જેમાં ખાનગી ક્ષેત્રમાંથી નોંધપાત્ર યોગદાન મળ્યું છે.

ભારતીય કોર્પોરેટ્સનો ગ્રોસ બ્લોક

ઘરેલુ ચોખ્ખી નાણાકીય બચત

ભારતમાં ઘરેલુ ચોખ્ખી નાણાકીય બચત (HNFS) નાણાકીય વર્ષ 2023માં 5.0 ટકાથી સુધરીને  નાણાકીય વર્ષ 2024માં GDPના 5.3 ટકા થઈ ગઈ છે. આ ઉપરાંત ભૌતિક સંપત્તિમાં બચત નાણાકીય વર્ષ 2023માં GDPના 12.9 ટકાથી વધીને નાણાકીય વર્ષ 24માં 13.5 ટકા થઈ ગઈ છે.

GDPની ટકાવારી તરીકે રોકાણ

તાજેતરના વર્ષોમાં GDPના હિસ્સા તરીકે રોકાણમાં સુધારો થયો છે, જેનું નેતૃત્વ સરકારી અને ખાનગી ક્ષેત્રના પ્રદાન દ્વારા કરવામાં આવ્યું છે.

બાહ્ય વાણિજ્યિક ઉધાર (ECB) (સપ્ટેમ્બર, 2024 સુધી)

ECB ભારતીય કોર્પોરેટ્સ માટે ભંડોળના મુખ્ય સ્ત્રોત તરીકે ઉભરી આવ્યા છે, જે મૂડી વિસ્તરણ અને આધુનિકીકરણને સક્ષમ બનાવે છે.

નાણાકીય વર્ષ 25માં ECB (નવેમ્બર 2024 સુધી)

ECB પાઇપલાઇન મજબૂત છે, જે વિદેશી ભંડોળની સતત માંગને પ્રતિબિંબિત કરે છે.

ECB કોસ્ટ ટ્રેન્ડ્સ (એપ્રિલ-નવેમ્બર 2024)

ECB પરના વ્યાજના દરોમાં ઘટાડો જોવા મળ્યો છે, જે ભારતીય કંપનીઓ માટે ઉધાર ખર્ચમાં ઘટાડો કરે છે.

ECB ડેટા પર સ્પષ્ટતા

તાજેતરના અહેવાલોમાં ભારતની ECBની જવાબદારીઓને ખોટી રીતે રજૂ કરવામાં આવી છે, જેના કારણે મૂંઝવણ ઊભી થઈ છે.

સંદર્ભો

https://sbi.co.in/documents/13958/43951007/ECB+and+investment_SBI+Report.pdf/6e3f0c0c-b4e2-8482-3123-5b93da8585ae?t=1737530427571

કૃપા કરીને pdf ફાઇલ જોવા અહીં ક્લિક કરો

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Whirlpool India: બિગ બ્રેકિંગ! વ્હર્લપૂલ ઇન્ડિયાનું વેચાણ નિશ્ચિત, હવે આ ‘દિગ્ગજ કંપની’ના હાથમાં જશે કરોડોની કમાન!
Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
UPI Transactions: ઓક્ટોબર મહિનામાં યુપીઆઈ વ્યવહારોમાં થયો અધધ આટલો વિક્રમી વધારો
Exit mobile version