Site icon News Continuous Bureau | Mumbai

રાજસ્થાનમાં આવકવેરા વિભાગ સૌથી મોટી રેડ, અધધ આટલા હજાર કરોડની સંપત્તિ જપ્ત. જાણો વિગતે

રાજસ્થાનમાં આવકવેરા વિભાગે મોટી કાર્યવાહી કરી છે 

આવકવેરા વિભાગની ટીમે રાજધાની જયપુરમાં ત્રણ વ્યવસાયિક જૂથની સંસ્થાઓ પર દરોડા પાડ્યા છે. જેમાં આશરે પોણા બે હજાર કરોડ રૂપિયાના ગેરકાયદેસર અને બેનામી વ્યવહારનો ખુલાસો થયો છે.  

Join Our WhatsApp Channel

મીડિયા રિપોર્ટ અનુસાર, આવકવેરાના પ્રવક્તાએ દાવો કર્યો છે કે આ દરોડા પાંચ દિવસના અભિયાન દરમિયાન થયા હતા.

હાલ આ મામલે હજુ વધુ તપાસ ચાલી રહી છે.

Donkey Farming Scheme હવે ગધેડા પાલન બનશે નફાકારક બિઝનેસ કેન્દ્ર સરકાર આપી રહી છે ૫૦% સબસિડી, ₹૫૦ લાખ સુધીની મળશે આર્થિક સહાય!
India Shifts LPG Imports યુદ્ધ સંકટ વચ્ચે રસોઈ ગેસની અછત નહીં થાય; ભારતની સરકારી ઓઈલ કંપનીઓએ આ દેશ સાથે હાથ મિલાવ્યા
India Forex Reserves Fall ઐતિહાસિક સપાટીએથી પાછળ હટ્યું ફોરેક્સ સાપ્તાહિક ધોરણે અબજો ડોલરનો ઘટાડો નોંધાયો; વૈશ્વિક બજારના દબાણ વચ્ચે રિઝર્વ બેંકના આંકડા જાહેર
Bank Strike September 2026 બેંક કર્મચારીઓની દેશવ્યાપી હડતાળ ૨૮ થી ૩૦ સપ્ટેમ્બર સુધી બેંકો બંધ રહેવાની શક્યતા, શું તમારા પગાર પર થશે અસર?
Exit mobile version