Site icon

આંતરરાષ્ટ્રીય કાર કંપની જગુઆર એ High-end બેટરી થી સંચાલિત લક્ઝરી કાર પ્રસ્તુત કરી. આ છે ગાડી ના ફીચર….

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

23 માર્ચ 2021 

     દેશ અને દુનિયાભરના શ્રીમંતોમાં માનીતી એવી જગુઆર કંપની એ ભારતમાં સૌથી પહેલી પોતાની બેટરી સંચાલિત લક્ઝરી કાર લોન્ચ કરી છે. જેગુઆર એ પોતાની અલ્ટ્રામોર્ડન અને અત્યંત સુંદર કાર ડિઝાઇન માટે વિશ્વપ્રસિદ્ધ છે.ગાડીઓના રસિકો માટે હાલમાં આ હાઇ એન્ડ ટોપ મોડલl ગાડીની કિંમત છે એક કરોડ રૂપિયા.

    નવી ગાડી જગુઆર I-PACE વિશ્વભરમાં લોન્ચ થયા થી અત્યાર સુધી 80 ગ્લોબલ એવોર્ડ જીતી ચૂકી છે. કાર ખરીદનારને આકર્ષવા;

1, પાંચ વર્ષ માટે સર્વિસિંગ પેકેજ.

2, પાંચ વર્ષનું રોડસાઈડ અસિસ્ટન્ટ પેકેજ.

3, 7.4 Kw AC wallbox charger.

4, 8 years/1,60,000 km  બેટરી વોરન્ટી. જેવા પ્રલોભનો પણ આપ્યા છે.

Amazon Layoffs: એમેઝોન લે-ઓફ: કંપનીએ જણાવ્યું મોટા પાયે કર્મચારીઓની છટણીનું કારણ
LPG: નિયમોમાં ફેરફાર: LPG, આધાર કાર્ડથી GST સુધી… આજથી લાગુ થતા આ મોટા નિયમો, તમારા માસિક બજેટ પર થશે અસર
Gold Price: સોના-ચાંદીના ભાવ ગગડ્યા! ૧૩ દિવસમાં સોનું ૧૧,૬૨૧ અને ચાંદી ૩૨,૫૦૦ સસ્તી, જાણો આજના લેટેસ્ટ રેટ.
UPI Help: UPI માં હવે કોઈ સમસ્યા નહીં! NPCIનું નવું ‘UPI હેલ્પ’ AI કેવી રીતે કરશે તમારા વ્યવહારોને સરળ?
Exit mobile version