Site icon News Continuous Bureau | Mumbai

સેટેલાઈટ બ્રોડબેન્ડ સેવામાં વાગશે રીલાયન્સનો ડંકો, JIO અને આ કંપની વચ્ચે થઈ ભાગીદારી; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 14 ફેબ્રુઆરી 2022          

Join Our WhatsApp Channel

શનિવાર.

જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડએ ભારતની અગ્રણી ડિજિટલ સેવા પ્રોવાઈડર કંપની છે. 

જિયોએ ભારતમાં સેટેલાઇટ બ્રોડબેન્ડ લોન્ચ કરવા માટે SES સાથે ભાગીદારીની જાહેરાત કરી છે. 

આ જોઈન્ટ વેન્ચર નું નામ જિયો સ્પેસ ટેક્નોલોજી લિ. રાખવામાં આવ્યું છે.

જિયો સાથે ભાગીદારી કર્યા પછી, જિયો અને SES ભારતમાં ખૂબ જ સસ્તા દરે બ્રોડબેન્ડ કનેક્ટિવિટી  ઓફર કરશે. 

જિયો આ ભાગીદારીમાં 51 ટકા હિસ્સો ધરાવે છે, જ્યારે SES 49 ટકા હિસ્સો ધરાવે છે.

દેશ-વિદેશમાં ભારતની નાની ડુંગળીની વધુ ડીમાંડમાં, ડુંગળીની ઉત્પાદનમાં ગુજરાત બીજા નંબરે તો આ રાજ્ય છે પ્રથમ; જાણો વિગતે

India Forex Reserves All Time High વૈશ્વિક તણાવ વચ્ચે ભારતની ઐતિહાસિક સિદ્ધિ વિદેશી મુદ્રા ભંડાર સર્વકાલીન ઉચ્ચ સ્તરે, આંકડો જાણીને ચોંકી જશો
Vibrant Gujarat Summit 2027 Mumbai Meetings વાઈબ્રન્ટ ગુજરાત સમિટ ૨૦૨૭ ને લઈને મુંબઈમાં મુખ્યમંત્રીની ઉદ્યોગપતિઓ સાથે વન ટુ વન બેઠક
True Owner of Jio Mukesh Ambani Leadership અંબાણી પરિવારનો માસ્ટરપ્લાન જિઓના મુખ્ય સૂત્રો કોના હાથમાં? જાણો કંપનીના અસલી માલિક અને વહીવટકર્તા વિશે
EatClub License Suspended પ્રખ્યાત ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ EatClub નું લાયસન્સ સસ્પેન્ડ, કિચનમાં મળી આવ્યા મોટા ઉંદરો અને ભારે ગંદકી
Exit mobile version