Site icon

રિલાયન્સના JioBook 4Gની ભારે માંગ- માત્ર 15 હજાર રૂપિયામાં મળતું લેપટોપ થઇ ગયું આઉટ ઓફ સ્ટોક- જાણો શું છે એવી ખાસિયત 

News Continuous Bureau | Mumbai

તાજેતરમાં જ રિલાયન્સ જિયો(Reliance Jio) દ્વારા JioBookને સસ્તા લેપટોપ(laptop) તરીકે લોન્ચ કરવામાં આવ્યું હતું. જે કંપનીએ તેને ઓછી જરૂરિયાતવાળા ગ્રાહકો માટે રજૂ કર્યું હતું. તેને 20 હજાર રૂપિયાથી ઓછી કિંમતમાં લોન્ચ કરવામાં  આવ્યું હતું. જો તમે હવે તેને ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારે રાહ જોવી પડશે. કારણ કે તે ભારે ડિમાન્ડના(heavy demand) પગલે કંપનીની સત્તાવાર વેબસાઇટ પર આઉટ-ઓફ-સ્ટોક(Out-of-stock) થઈ ગયું છે.

Join Our WhatsApp Community

આ સમાચાર લખાયા ત્યાં સુધી રિલાયન્સ ડિજિટલ(Reliance Digital) પર JioBook આઉટ ઓફ સ્ટોક હતું. JioBook મૂળભૂત કાર્યો માટે બનાવવામાં આવ્યું છે. પરંતુ, શું આ ઉત્પાદન ઇલેક્ટ્રિક પ્રોડક્ટ(Electric product) એટલું અદ્ભુત છે કે કંપનીએ માત્ર હાઇપ બનાવી છે.

કંપનીએ આ સસ્તા લેપટોપને JioBook 4G નામ આપ્યું છે. આ લેપટોપ સૌ પ્રથમ ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ 2022માં બતાવવામાં આવ્યું હતું. Reliance Jioનું આ સસ્તું લેપટોપ 4G નેટવર્કથી પણ કનેક્ટ થઈ શકે છે. આ કારણે તેને JioBook 4G કહી શકાય.

આ સમાચાર પણ વાંચો : ભૂલી જશો જૂના લંચ બોક્સ- હવે આવી ગયું છે સ્માર્ટ ટિફિન- માત્ર બોલવાથી ભોજન થઇ જશે ગરમ

આ લેપટોપ પર એક વર્ષની વોરંટી આપવામાં આવી રહી છે. JioBook 4G લેપટોપ JioOS પર કામ કરે છે. ડિસ્કાઉન્ટ બાદ તેની કિંમત 15,818 રૂપિયા થઈ જાય છે. તેમાં 11.6 ઇંચની HD સ્ક્રીન છે. 

Chromebook પણ એક વિકલ્પ છે

જો કે, જો તમારી પાસે 20 હજાર રૂપિયા સુધીનું બજેટ છે, તો તમને બજારમાં Chromebook ના ઘણા વિકલ્પો મળશે. તમે બજેટમાં થોડો વધારો કરીને HP અથવા અન્ય કંપનીની Chromebook સાથે જઈ શકો છો. Jioના આ લેપટોપમાં માઇક્રોસોફ્ટ એપ્સનો સપોર્ટ આપવામાં આવ્યો છે. એટલે કે, તમે માઇક્રોસોફ્ટની એપ્સ જેમ કે માઇક્રોસોફ્ટ વર્ડ, એક્સેલ અને અન્ય સુવિધાઓનો ઉપયોગ કરી શકો છો.

આ સમાચાર પણ વાંચો : Hollyland લોન્ચ કર્યો પ્રીમિયમ વાયરલેસ માઇક્રોફોન- જે Vlogger માટે છે ભેટ

 

HIRE Act 2025: અમેરિકાનું વધુ એક પગલું ભારત માટે બનશે મોટી મુસીબત, આ ઉદ્યોગ પર ઘેરાશે સંકટના વાદળ
Gold Price: તહેવારોની સિઝન પહેલાં સોનામાં આવ્યો ઉછાળો, ચાંદી પણ થઇ મોંઘી,જાણો 9 સપ્ટેમ્બર 2025 ના તાજા ભાવ
FIIs: દ્વારા બે મહિનામાં ભારતીય બજારમાંથી કરાયો અધધ આટલા કરોડ રૂપિયાનો ઉપાડ, જાણો શું છે કારણ?
EPFO 3.0: EPFO 3.0 શું છે અને ક્યારે લોન્ચ થશે? તેના લીધે થશે આટલા કરોડ કર્મચારીઓને ફાયદો
Exit mobile version